________________
કાઁના દિલકાનુ વેદન કર્યા વિના તેની નિર્જરા થઈ શકતી નથી. જો કે સ્થિતિ અને રસના ઘાતવેદન વિના પણ શુભ પરિણામ આદિ દ્વારા થઈ શકે છે. પરંતુ લિકાની નિર્જરા વેદન વિના શકય નથી.
આમ તેા જીવ પ્રતિ સમય ક દલિકાનેા અનુભવ કરે છે. એથી ભેાગજન્ય નિર્જેશ જેને ઔપક્રમિક અથવા વિપાક નિર્જરા પણ કહે છે. તે પ્રતિસમય ચાલુ હાય છે. પરંતુ આ રીતની નિર્જરામાં એક તા પરિમિત ક`ઇલિકાની નિ રા થાય છે, અને ખીજી' ભાગ જન્ય નિર્જરા પુનઃ નવીન ક`બંધનું પણુ કારણુ ખને છે. એટલે તેનાથી કેાઈ જીવ ક બંધનથી મુક્ત નથી બની શકતા.
ક્રમ સુક્તિ માટે તેા અલ્પ સમયમાં ઘણા ક
પરમાણુએનું ક્ષપણુ જરૂરી છે. અને ઉત્તરાત્તર એની સંખ્યા વધવી જોઈએ. એવા પ્રકારની નિરાને ‘ગુણશ્રેણિ’ કહે છે. અને તે ત્યારે જ થાય છે જ્યારે આત્માના ભાવે ઉત્તરોત્તર વધુને વધુ વિશુદ્ધ મનતા જાય. જીવ ઉત્તરાત્તર વિશુદ્ધ સ્થાના ઉપર આરાહણુ કરતા જાય. આ વિશુદ્ધ સ્થાના એ નિર્જરા અથવા ગુણશ્રેણિ રચનાના કારણ હાવાથી શુશ્રેણિ પણ કહેવાય છે.
એવી ગુણશ્રેણિના અગિયાર પ્રકાર છે. તેમાંથી પ્રસ્તુતમાં નવ ગુણશ્રેણિજ ઉપચેાગી હાવાથી તેનું ટુંક સ્વરૂપ વિચારશું.
જીત્ર પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે અપૂર્વકરણ વિગેરે કરતી વખતે પ્રતિ સમય અસ`ખ્યાત ગુણ, અસંખ્યાત ગુણુ નિર્જરા કરે છે. તથા સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી પણ અંતર્મુહૂત કાળ સુધી જ ક્રમ ચાલુ રહે છે. આ સમ્યકત્વનામક પ્રથમ ગુણશ્રેણિ છે. આગળની અન્ય ગુણ શ્રેણિની અપેક્ષાએ આ ગુણશ્રેણિમાં મન્ત્ર વિશુદ્ધિ હાય છે. એથી તેમની અપેક્ષાએ આમાં ઘેાડા ક`લિકાની ગુણશ્રેણિ રચના હેાય છે. અને તેને વેઢવાના કાળ અધિક હૈાય છે.
.
O
સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી જીવ જ્યારે વિરતિનું દેશથી પાલન કરે છે ત્યારે દેશવરતિ' નામક ખીજી ગુણશ્રેણિ àાય છે. આમાં પ્રથમશ્રેણિ કરતાં કલિકાની રચના અસખ્યાત ગુણ અધિક હોય છે. અને તેના વેદન કાળ તેના કરતાં હાય છે.
સખ્યાત ગુણુ હીન
गुण सेढी दल रयणाऽणुसमय मुदयाद सौंख गुणणाए । ચ મુળા મસો અસવ મુળ નિષ્ના નીવા ૫૮રૂ।
Jain Education International
૪૬
For Private & Personal Use Only
(પંચમ ક`ગ'થ)
www.jainelibrary.org