________________
આ પરમ જ્યોતિને મહિમા ગાતાં પ. પૂ ઉપાધ્યાયજી એક મહર્ષિ કહે છે કે.. #જેનો અંશ માત્ર પણ પ્રાપ્ત થવાથી નવનિધાન પણ સદા સમીપમાં રહે છે તે નિરૂપાધિક આત્માની “પરમ જાતિ” ની અમે વારંવાર સ્તુતિ કરીએ છીએ.'
ચંદ્ર સૂર્ય ગ્રહ, નક્ષત્રાદિની જયોતિ તે...પરિમિત ક્ષેત્રને જ પ્રકાશિત કરે છે. પરંતુ... આત્માની પરમ ત તે.. લેક અને અલેક ચેતન અને જડ ઉભયને પ્રકાશિત કરનારી હોય છે.
નવ નિધાન અને ચૌદ રનના સ્વામી ચકવતીને પણ જે તેજ પ્રાપ્ત થતું નથી. તે તેજ “પરમતિ ધારક મહાત્માને સ્વાધીન હોય છે અર્થાત્ જ્ઞાન-ધ્યાન મગ્ન મહાત્માએ ઈન્દ્ર અને ચક્રવતીઓ કશ્તાં પણ અધિક તેજસ્વી હોય છે. વિશેષ પ્રભાવ શાળી હોય છે. ઈન્દ્રો અને નરેનો પણ તેમના ચરણમાં નમતા હોય છે.
સહજ અને વિરાટ પરમ જ્યોતિ વડે પ્રકાશિત અત:કરણવાળા જીવન મુકત મહાત્માઓ પરમ નિહ અને નિર્મમ હોય છે. મેક્ષની પણ અભિલાષા તેમના મનમાં રહેતી નથી.
સૂર્યના તેજ કિરણના સંપર્કથી જેમ “સૂર્યકાન્ત મણિમાં રહેલા અગ્નિ વધુ પ્રજવલિત થાય છે. તેમ પરમ તિના સ્પર્શથી “અપરાતિ પણ વૃદ્ધિ પામે છે.
- આ પરમ તિના પ્રકાશ (પ્રભાવ) થી શ્રી તીર્થકર ભગવંતો, ગણધર ભગવંતે, અને લબ્ધિધારી મુનિ મહાત્માએ ત્રણે જગતને વંદનીય અને પૂજનીય બને છે. પરમ જ્યોતિનું સ્વરૂપ :
આત્માની આ પરમ જ્યોતિ બાહ્ય સર્વ પ્રકારની જ્યોતિ કરતાં નિરાળી અને નિરૂપમ છે. જેને નથી કેઈ બાહ્ય આલંબન કે આકાર, નથી કોઈ વિકલ્પ કે વિકાર. સર્વ પ્રકારની ઉપાધિથી રહિત નિરંજન અને નિર્મળ આ પરમ તિ છે. આવી અદભૂત-અદ્વિતીય પરમ જ્યોતિનું સ્વરૂપ જાણી. હદયના અહોભાવપૂર્વક વૈખરી વાણી વડે તેની સ્તુતિ-સ્તવના કરી મધ્યમાં વાણી દ્વારા એટલે કે મનોગત ચિંતન વડે તેનું ધ્યાન કરનાર સાધકને પશ્યતિ અને પરાવાણી દ્વારા આ “પરમતિ ”ને સાક્ષાત્કાર થાય છે.
ચતુવિ શતિ જિન સ્તવ રૂપ “લગ્નસ સૂત્રને “ઉદ્યોતકર” પણ કહે છે. કાર્યોત્સર્ગમાં “લગ્નસ-ઉદ્યોતકર સૂત્ર વડે ક્ષાયિકભાવની પરમજ્યોતિ સ્વરૂપને પામેલા
પરમત પંચવિશતિ શ્લે. ઉપા. યશોવિજય મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org