________________
ધ્યાન જન્ય આમ જ્યેાતિ રત્નત્રયી સ્વરૂપ
કહ્યું પણ છે + ૨ અજ્ઞાન ભસ્મથી આચ્છાદિત થયેલી આમ જાતિ ધ્યાનરૂપ વાયુના પ્રખળ વેગથી ક્ષણવારમાં જ પ્રગટ થાય છે. સમતારૂપી અમૃતમાં નિમગ્ન, સમાધિ વડે પાપકર્માના નાશ કરનારા મહાત્માઓને જ રત્નત્રયી સ્વરૂપ શુદ્ધ આત્મ ચૈાતિ પ્રકાશિત થાય છે.
દૃષ્ટિવાળા પુરૂષને દીવાની જેમ અપ પણ આવી આત્મજ્યંતિ પરમ હિતકારી અને છે. પરંતુ તે સિવાયની ઘણી પણ જ્યેાતિ, “ આંધળાને સેકડા દીવાની જેમ ” હિતકારી થતી નથી.
આત્મ જ્ગ્યાતિ અને અનુભવજ્ઞાન :
શ્રુતજ્ઞાન અને શુભયાનના સતત અભ્યાસથી તેના ફળરૂપે પ્રગટેલી આત્મજ્ગ્યાતિ આત્માના અનુભવ કરાવનારી હાવાથી “અનુભવ જ્ઞાન” સ્વરૂપ છે.
કહ્યું પણ :- જ્ઞાનાવરણીયાદિ ક અને શરીરદિના કમ જનિત ભાવાને વિષે સાક્ષીરૂપે પ્રવૃત્તિ કરનારા અજ્ઞાનથી અનાવૃત્ત “આત્મ પ્રભુ” આત્મ જ્યેાતિ વડે સ્વચ‘ કુરાયમાન થાય છે. અર્થાત્ પેાતાની જ્ઞાન જ્યાતિ વડે આત્મા પેાતાના સ્વયં અનુભવ કરે છે.
ભગવતી આદિ સૂત્રામાં પણ આ જ વાત બતાવવામાં આવી છે કે... એક વર્ષના શ્રમણ પર્યાયથી પરમ શુલતાને પ્રાપ્ત થયેલા મુનિવરાતે સર્વોથ સિદ્ધ વિમાનવાસી દેવા કરતાં પણ અધિક તેજોલેશ્યા” એટલે કે...જ્યેાતિ ઉલ્લસિત થાય છે.
“ચેાગ દષ્ટિ સમુચ્ચય” માં ચેાગની આઠ દૃષ્ટિએ પૈકી સમ્યક્ત્વ પ્રાપ્તિ પૂર્વેની મિત્રાદિ ચાર દષ્ટિએમાં પણ અનુક્રમે તૃણુ, છાર, કાષ્ઠાગ્નિ અને દીપકના જેવી પ્રકાશમાન જ્ઞાન જ્યાતિ ઉત્પન્ન થાય છે. અને સમ્યક્ત્વ પ્રાપ્તિ પછીની સ્થિરાદિ ચાર દષ્ટિએમાં સ્થિર અને અત્યંત નિર્મળ‘ચૈાતિ” પ્રગટે છે. તે અનુક્રમે રત્ન તારા, સૂર્ય, અને ચદ્રની ક્રાંતિ જેવી પ્રકાશમાન હોય છે. આમ જ્યંતિ સ્વ-પર પ્રકાશક છે. તેથી તેના બળે સાધકને આત્મિક આનંદના અનુભવ સાથે બાહ્ય પદાર્થોના પણ સ્પષ્ટતર બાધ થાય છે. ભૂતકાળમાં બનેલા, ભાવિકાળમાં બનનારા અને વર્તમાનકાળમાં બનતા બનાવાના પણ સ્પષ્ટ ખ્યાલ જાતિના વિકાસ મુજખ સાધકને અવશ્ય આવે છે.
× ૨ પરમ જ્યંતિ
Jain Education International
39
For Private & Personal Use Only
www.jainelibrary.org