________________
લેાકનુ' ચિંતન કરવુ' તથા લેાકમાં રહેલ ધમ્માદિ નરક ભૂમિ, ધનેદધિ આદિ વલ જબુદ્વીપ આદિ દ્વીપા, લવણાદિ સમુદ્રો સીમતક આદિ નરકવાસેા, જયાતિષ્ઠ વૈમાનિક દેવ સંખ'ધી વિમાનેા, ભવનપતિ દેવાદિ સબંધી ભવને, તથા બીજા ગામ-નગર-ક્ષેત્ર વિગેરેનું સિદ્ધાંત સાપેક્ષ સ્વરૂપ ચિંતવવું તે...સંસ્થાન વિચય ધર્મધ્યાન છે. જીવનું સ્વરૂપ ચિંતન :
જીવ ઉપયોગ લક્ષણવાન અને નિત્ય છે.
જીવ અરૂપી અને શરીરથી ભિન્ન છે.
જીવ પેાતાના કર્મોના કર્તા અને ભક્તા છે વિગેરે........
સંસાર સમુદ્ર —
જીવ પેાતાના અશુભ કર્માંના ઉદયે સ`સાર સાગરમાં ભટકે છે. એ સંસાર સમુદ્ર કેવા છે ? તેનું સ્વરૂપ ચિ'તવવુ. જેમકે........
સમુદ્ર જળથી પૂર્ણ હાય છે, તેમ....સંસાર સમુદ્ર જન્મમરણાદિ રૂપ જળથી ભરેલા છે. સમુદ્રમાં પાતાળ કળશા હોય છે. એમ સંસાર સમુદ્ર કષાયરૂપ ચાર પાતાલ કલશાએથી યુક્ત છે.
સમુદ્રમાં દુષ્ટ શ્વાપદ હેાય છે. એમ સંસાર સમુદ્ર સે'કડા દુઃખ-સંકટ કે....વ્યસનરૂપ શ્વાપદો જળજતુએથી વ્યાપ્ત છે.
સમુદ્રમાં મહાન આવŕાય છે. એમ સ'સાર સમુદ્રમાં મેાહનીય કમ એજ ભ્રમણ કરાવનાર હેાવાથી મહાન આવત છે.
સમુદ્રમાં તર’ગા–મેાજાએ ઉછળે છે, એમ સંસાર સાગર પણ....અજ્ઞાન પવનપ્રેરિત સયેાગ-વિયેાગરૂપ જળ-તર'ગો-માજાવાળા છે. તથા જેને–(પ્રવાહની અપેક્ષાએ) આદિ કે અંત નથી. એવા મહા ભય'કર સંસાર સાગર છે. ઇત્યાદિ ચિંતન કરવું તે પણ....ધમ ધ્યાન છે.
ચારિત્ર જહાજ :
આવા ભયાનક ભવસાગરના પણ ચારિત્રરૂપ જહાજમાં બેસવાથી પાર પામી શકાય છે. તે જહાજ કેવુ' છે?
૧. જેને નિયામક–સુકાની સમ્યગજ્ઞાન છે.
૨. જે સમ્યગ્દર્શન રૂપ સુદૃઢ બંધન-સઢથી યુક્ત છે.
૩. જે નિશ્ચિંદ્ર કાણા વગરનુ છે. સ’વરમય હોવાથી
૪. જે તપરૂપ પવનની પ્રેરણાવાળું હાવાથી શીઘ્રગામી છે.
૫. જે વૈરાગ્યના માગે` ચાલતું હોવાથી દુર્ધ્યાનરૂપ માજાએથી અક્ષુબ્ધ છે.
૬. જે મહા મૂલ્યવાન શીલાંગરૂપ રત્નાથી પિરપૂર્ણ છે.
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org