________________
પ્રકૃતિ એટલે કર્મને સ્વભાવ જેમકે જ્ઞાનાવરણીય કર્મને સ્વભાવ આત્માના જ્ઞાન ગુણને રોકવાને છે. વિગેરે........
સ્થિતિ એટલે કર્મોનું જઘન્ય, મધ્યમ, કે ઉત્કૃષ્ટ કાળ પ્રમાણ જેમકે જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટથી ૩૦ કડાકડી સાગરોપમ અને જઘન્યથી અન્ત મુંહત વિગેરે અનુભાગ એટલે કર્મના ફળને અનુભવ કરવો.
પ્રદેશ એટલે જીવના અસંખ્ય પ્રદેશ સાથે કર્મ પ્રદેશને સંબંધ થવે. આ રીતે કર્મ પ્રકૃતિ આદિનું જિનવચન અનુસાર ઊંડું ચિંતન કરવું એ...વિપાક વિચય ધર્મધ્યાન છે. (૪) સંસ્થાના વિચય -
- જિનવચન અનુસાર જગતમાં રહેલા પદાર્થો દ્રવ્યનું લક્ષણ-સ્વરૂપ, સંસ્થાન, આધાર, ભેદ અને પ્રમાણાદિનું ચિંતન કરવું, તથા દ્રવ્યનાં ઉત્પાદ, પ્રૌવ્યાદિ પર્યાનું ચિન્તન કરવું તે...સંસ્થાન વિચય ધર્મધ્યાન છે. આ ધ્યાનમાં ચંદ રાજલક અને જીવાદિ વહુ દ્રવ્યોને જુદી-જુદી રીતે...શાસ્ત્ર સાપેક્ષ વિચાર કરવાનું હોય છે.
લક્ષણ-સ્વરૂપ - ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનું સ્વરૂપ વિચારવું જેમકે ગતિ સહાયકતા” એ ધર્માસ્તિ કાયનું લક્ષણ છે. વિગેરે....
સંસ્થાન એટલે આકાર, છનાં શરીરનું સમચતુરસાદિ સંસ્થાન છે. અને.... પુદ્ગલ દ્રવ્યનુ પરિમંડલાદિ સંસ્થાન છે. તેમજ....ધમસ્તિકાય અને અધર્માસ્તિકાયનું સંસ્થાન લેક ક્ષેત્રનાં સંસ્થાન જેવું છે.
લોકનું સંસ્થાન –અધોલિક વિસ્તીર્ણ પુષ્ય ચંગેરીના આકારવાળે છે. તિછલેક ઝલરીને આકારવાળે છે. અને ઉદ્ઘલેક મૃદંગના આકારવાળે છે. - કાલનું સંસ્થાન –મનુષ્ય ક્ષેત્ર પ્રમાણે છે. કેમકે કાલ સૂર્યની ગતિ ક્રિયાથી જણાય છે, તેથી કાલ મનુષ્ય ક્ષેત્રના આકારવાળે છે. એમ ઉપચારથી કહેવાય છે.
ભેદ -દ્રવ્યના ભેદ પ્રકારનું ચિન્તન કરવું જેમ...ધર્માસ્તિકાયાના ત્રણ ભેદ છે. જીવ દ્રવ્યનાં ચોદ છે ઈત્યાદિ. પ્રમાણ :-
દ્રના પ્રમાણ પરિમાણનું ચિંતન કરવું જેમ...ધમસ્તિકાય લેક
વ્યાપી છે વિગેરે.... પર્યાય -ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં રહેલા ઉત્પાદાદિનું ચિંતન કરવું. લોકસ્વરૂપનું ચિંતન : - - આ રીતે જિનેશ્વર ભગવાને બતાવેલા અનાદિ નિધન નિત્ય અને નમાદિ ભેટવાળા પંચાસ્તિ કાયમય લેકનું ” ચિંતન કરવું, કે...ઉર્ધ્વ, અધો અને તિર્થ સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org