________________
પૂજય ઉપાધ્યાય યશવિજયજી મહારાજ આદિ દ્વારા વિરચિત ધ્યાનશતક, ગદષ્ટિ સમુચ્ચય, ગબિંદુ ગપ્રદીપ, ચાંગશાસ્ત્ર, સિદ્ધમાતૃડાભિધ ધર્મ પ્રકરણ, કાવ્યશિક્ષા, ગુણસ્થાનક ક્રમારેહ, અધ્યાત્મસાર પરમતિ પંચ વિંશતિકા વગેરે ગ્રન્થના પ્રમાણે આપી વસ્તુને બરાબર સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ધ્યાનના વિષયમાં જિજ્ઞાસાવાળા આત્માઓને તેઓની જિજ્ઞાસા સંતોષાય તે રીતની પ્રામાણિક સામગ્રી આ ગ્રંથમાં આપવામાં આવી છે. આ ગ્રંથનું સ્થિરતાથી ધ્યાનપૂર્વક વાંચન કરી ચિત્તની નિર્મલતા સંપાદન કરી સૌ કઈ રાગદ્વેષના કન્ડનો ત્યાગ કરી સ્ફટિકસમ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે.
એજ એક અંતરની શુભાભિલાષા ' –પૂ. આચાર્ય શ્રી વિજય દેવસૂરીશ્વર ચરણ
વિજય હેમચંદ્રસૂરિ દોલતનગર, મુંબઈ (બોરીવલી)
- આચાર્ય શ્રી વિર
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org