________________
'एगागमण संनिवेसणयाए ण भंते जीवे कि जगमइ । एगग्गमण संनिवेसणयाए चित्तनिरोह करेइ ।।
એકાગ્ર મન સંધિવેશનતા એટલે કે ધ્યાનથી જીવ શું પ્રાપ્ત કરે છે, દયાનથી ચિત્તવિરોધ કરે છે.
પૂજ્ય ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે પણ જ્ઞાનસાર પ્રકરણના ૩૦ મા ધ્યાનાષ્ટકમાં સંક્ષેપથી ધ્યાનનું સુંદર સ્વરૂપ સમજાવ્યું છે.
ધ્યાન-યાતા અને કયેય એ ત્રણની એકતા એ જ સમાપત્તિ છે અને એ સિદ્ધ થાય એટલે સમજવાનું કે ધ્યાન સફળ થયું –
ધ્યાનમાં લીન બનેલા સાધકના સુખને ઈદ્રનું કે ચક્રવતીનું સુખ બરાબરી શકતું નથી. ધ્યાનના ૨૪ પ્રકાર
પ્રસ્તુત ધ્યાન વિચાર” ગ્રંથમાં ધ્યાનના ૨૪ પ્રકારે વર્ણવવામાં આવ્યા છે.
તેમાં (૧) ધ્યાન (૨) શૂન્ય (3) કલા (૪) તિ (૫) બિન્દુ (૬) નાદ (૭) તારે (૮) લય (૯) લવ (૧૦) માત્રા (૧૧) પદ (૧૨) સિદ્ધિ.
આ રીતે ૧૨ પદને પરમ શબ્દ જોડીને ૨૪ ભેદ બતાવવામાં આવ્યા છે.
વળી આ ૨૪ ભેદના પણ ઘણા અવાન્તર ભેદ પાડી તેનું વિવેચન કરવામાં આવ્યું છે. અનેક ગ્રંથોના ઉદ્ધરણો આ ગ્રંથના વિવેચનમાં અનેક પ્રમાણભૂત આચાર્ય મહારાજે જેવા કે –
પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજ પૂજ્ય સિદ્ધસેનસૂરિજી મ. પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજી મ. પૂજ્ય હેમચંદ્રસૂરીશ્વરજી મ. પૂજ્ય મુનિ સુન્દરસૂરીશ્વરજી મ. પૂજય રત્નશેખરસૂરીશ્વરજી મ. પૂજ્ય વિનયચન્દ્રસૂરીશ્વરજી મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org