________________ વિશ્વમાં વ્યક્તિત્વને સમર્પણ દેવાનો પુરુષાર્થ એ ત્યાગીની સાધના છે. જેમ સરિતા સાગરમાં સમાઈ ( ગયા પછી પોતાની સ્વાદિષ્ટતાના મીઠાશના ગુણ નીચે અર્પણતા કરે છે, સ્વ-પર ભેદ ત્યાં લય પામે છે. તેમાં ત્યાગી અહંન્દુ અને મમત્વનો ત્યાગ. કરી સમત્વ ધારણ કરે છે. સમસ્ત ચૈતન્યમાં એકતા અનુભવે છે. ત્યારે મહાસાગર જેવા મહાવિશ્વમાં તેમનાથી અજ્ઞાત કંઈ રહેતું નથી. તેમનું અસ્તિત્વ જ સને પ્રગટ કરે છે. સમસ્ત વિશ્વનું તે કેન્દ્રસ્થાન બને છે. Internatio al al Use On wwwijainelibrary.org