SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. તસ્સ ઉત્તરી સૂત્ર શબ્દાર્થ તસ્ય–તેની. વિસલ્લીકરણેણં–શલ્ય રહિતપણે. ઉત્તરીકરણેણં-ફરીને શુદ્ધિને અર્થે પાવાણંકમ્માણ-પાપ કર્મોને. પાયચ્છિત્તકરણેણં–પ્રાયશ્ચિત કરવા નિશ્થાયણઠાએ–નાશ કરવાને અર્થે. વડે. ઠામિ-કરું છું. વિસોહીકરણેણં–વિશેષ શુદ્ધિએ કરી. | કાઉસ્સગ્ગ–કાઉસ્સગ્ય. તસ ઉત્તરીકરણેણં, પાયછિત્તકરણેણં, વિસોહીકોણે, વિસલ્લીકરણેણં, પાવાણ, કમ્માણ નિશ્યાયણઠ્ઠાએ, કામિ કાઉસગ્ગ. દા. અર્થ – તેને વિશેષ શુદ્ધ કરવાને, તેની ગુરુ પાસે આલોયણ કરવામાં કરી, આત્માના અંતરમેલને ટાળવાએ કરી, આત્માને શલ્યથી રહિત કરવાને અને તેથી સર્વ પાપકર્મોનું ઉચ્છેદન કરવાને માટે હું કાય-વ્યાપારનો ત્યાગ કરવારૂપ કાઉસ્સગ્ન કરું છું. ૬. પદ (૬) સંપદા (૧) ગુરુ (૧૦) લઘુ (૩૯) સર્વવર્ણ (૪૯) ૭. અસત્ય ઊસિએણે સૂત્ર, શબ્દાર્થ અન્નત્થ–બીજે (નીચેની બાર બાબતો | છીએણ- છીંક આવવાથી. સિવાય) જભાઈએણું–બગાસું આવવાથી. ઊસસિએણે-ઊંચો શ્વાસ લેવાથી ઉડુએણે-ઓડકાર આવવાથી. નીરસિએણે-નીચે શ્વાસ મૂકવાથી. | વાયનિસગેણં–વાછૂટ થવાથી. ખાસિએણે–ઉધરસ ખાવાથી. | ભમલીએ–ચકરી આવવાથી. * જે સૂત્રમાં ગાથા નથી છતાં અંક આપ્યા છે તે સંપદાના સમજવા. ૧ પાપથી લેપાયેલા આત્મા ઈરિયાવાહિથી શુદ્ધ થાય છે છતાં જેટલો અશુદ્ધિવાળો રહ્યો હોય તેને વિશેષ શુદ્ધ કરવાને. સામાયિકયોગ શદ ૧૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001973
Book TitleBhavantno Upay Samayikyoga
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy