________________
અર્થ એક સ્થાનકથી બીજે સ્થાનકે જતાં-આવતાં. ૩ (બે-ત્રણ અને ચાર ઇંદ્રિયવાળા) જીવોને પગે કરી ચાપવાથી, ધાન્યના બીજને ચાંપવાથી, લીલી વનસ્પતિ ચાંપવાથી, આકાશમાંથી પડતા ઠારને, કીડીઓનાં નગરાંને, પાંચવર્ષી નીલફૂલને, ચિત્ત માટી યુક્ત સચિત્ત પાણીને, કરોળિયાની જાળને પગે કરી ચાંપવાથી વા મસળવાથી. ૪.
જે મે જીવા વિરાહિયા. III
અર્થ – જે જીવોની મેં વિરાધના કરી હોય અર્થાત્ જે જીવોને દુઃખી કર્યા
હોય. ૫.
તે ક્યા જીવો?
એગિદિયા, બેઈંદિયા, તેઈંદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા. ॥૬॥
અર્થ એક ઇંદ્રિયવાળા. બે ઇંદ્રિયવાળા, ત્રણ ઇંદ્રિયવાળા, ચાર ઇંદ્રિયવાળા, પાંચ ઇંદ્રિયવાળા ૬.
તેઓને કેવી રીતે વિરાધ્યા ?
-
અભિહયા. વત્તિયા, લેસિયા, સંઘાઇયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા,
ઉદ્વિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં. lllા
અર્થ – સામા આવતાને હણ્યા (લાતે માર્યા) હોય, ધૂળે કરી ઢાંક્યા હોય, ભૂમિ સાથે મસળ્યા, હોય. માંહોમાંહે શરીરે શરીર એકઠાં કર્યાં હોય, થોડા સ્પર્શથી દુહવ્યા હોય, પરિતાપ ઉપજાવ્યો હોય, મૃતપ્રાય કીધા હોય, ત્રાસ પમાડ્યા હોય, એક સ્થાનકથી બીજે સ્થાનકે મૂક્યા હોય, જીવિતવ્યથી જુદા કર્યાં હોય; તે સંબંધી જે પાપ લાગ્યું હોય, તે મારું પાપ નિષ્ફળ થાઓ ! (તે પાપનું મિચ્છામિ દુક્કડં દઉં છું.)
પદ (૨૬) સંપદા (૭) ગુરુ (૧૪) લઘુ (૧૩૬) સર્વવર્ણ (૧૫૦).
૧૪
Jain Education International
米
For Private & Personal Use Only
ભવાંતનો ઉપાય :
www.jainelibrary.org