________________
ઋણમુક્તિ
પ્રસ્તુત ગ્રંથમાં નીચેના મહાપુરુષોની પ્રેરણા મળી છે કેટલાક ગ્રંથોનો આધાર લીધો છે તે સૌની પ્રત્યક્ષ-પરોક્ષ પ્રેરણા માટે અત્યંત ઋણ છું.
સ્વ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી રચિત જ્ઞાનસારગ્રંથ. સ્વ. આચાર્ય શ્રી ઉમાસ્વાતિ રચિત પ્રશમતિ ગ્રંથ, આ બંને ગ્રંથના વિવેચનકાર છે વિદ્યમાન પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્ત મ.સા.
સ્વ. પૂ. પન્યાસજી ભદ્રંકરગણિ રચિત આત્મોત્થાનનો પાયો. શ્રી અધ્યાયયોગી પરમ પૂજ્ય વિજ્યકલાપૂર્ણ સૂી મ.સા. રચિત. સર્વજ્ઞ કથિત સામાયિક વિજ્ઞાન
પંચ પ્રતિક્રમણ સૂત્ર. શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા.
પંચ પ્રતિક્રમણ સૂત્ર. પ્રબોધ ટીકા.
અન્ય ગ્રંથોમાંથી રચિત સામાયિક ધર્મમાંથી કથાઓ.
પૂ. આચાર્ય શ્રી વિજ્યકલાપૂર્ણ સૂરી મ. સા. પાસે વાચના વગેરેનો સમય ગોઠવી આપવા તથા શુભાશિષ મેળવી આપવા માટે તેમના અંતેવાસી સૌમ્ય શિષ્યરત્ન પૂ. શ્રી કલ્પતરુવિય મ.સા.ની ઋણિ છે.
Jain Education International
[9
For Private & Personal Use Only
www.jainelibrary.org