________________
પOO
- અભિવાદન - પ્રસ્તુત ગ્રંથના અર્થ સહયોગમાં સૌનાં હાર્દિક સુકૃત્યની ભાવના માટે અભિવાદન કરું છું. ૧. અમેરિકા નિવાસી સત્સંગી પરિવાર નક્સ ૧OOO 2. Shree Ramesh, Kanji Malde
Pwani oil products Ltd Mombasa Kenya 3. Shree Somachand. D. Shah Karman whole salers Nairobi
૨OO ૪. શ્રી જ્યોતિબળાબહેન કલ્યાણભાઈ શાહ, અમદાવાદ ૧૫૦ ૫. શ્રી સંઘવી પરિવાર ૬. શ્રી ચંદ્રિકાબહેન મહેન્દ્રભાઈ પુનાતર અમદાવાદ ૭. સ્વ. શ્રી મનોરમાબહેન દલાલના સ્મરણાર્થે
૧00
પ0
ઉપર સવિશેષ આભાર છે પ્રસ્તુત ગ્રંથના મુખપૃષ્ઠનું અવતરણ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ટ્રસ્ટ સમવસરણ મંદિર પાલીતાણા તરફથી પ્રકાશિત જૈનશાસનની કીર્તિગાથામાંથી કરેલું છે. તે માટે ટ્રસ્ટની આભારી છું.
વિશ્વવિખ્યાત સાહિત્યરત્ન ડો. શ્રી કુમારપાળ દેસાઈએ ખાસ ઉપરોક્ત ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગાંધીની સંમતિ મેળવી આપી છે. તે માટે તેમનો હાર્દિક આભાર માનું છું. આ સામાયિકયોગના પુસ્તકને અનુરૂપ મુખપૃષ્ઠના ચિત્ર સહિતના દૃષ્ટાંતથી પુસ્તક પ્રથમ નજરે જ લોકભોગ્ય અને આકર્ષક બનશે તે માટે પુનઃ તે ટ્રસ્ટના સૌ સહયોગીઓનો હાર્દિક આભાર માનું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org