________________ છે જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન નિઆણ બંધણું વીયરાય ! તુહ સમયે; તહવિ મમ હુજ્જ સેવા ભવે ભવે તુચ્છ ચલણાણું. છેલ્લે : - જિને ભક્તિર્જિને ભક્તિર્જિને ભક્તિદિને દિને સદા મે અસ્તુ સદા મે અસ્તુ સદા મે અસ્તુ ભવભવે સિદ્ધો ચાર ઘાતી અને ચાર અઘાતી કર્મોનો નાશ કરી સિદ્ધશિલામાં બિરાજે છે; જ્યારે તીર્થકરો ચાર ઘાતી કર્મોનો નાશ કરી કેળવજ્ઞાન પ્રાપ્ત કરી “સવિ જીવ કરું શાસન-રસી' ચરિતાર્થ કરી આયુષ્ય કર્મનો શેપ ભોગવટો કરી ઉપદેશ આપી મૃત્યુ બાદ સિદ્ધગતિ મેળવે છે. સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રમાં કહ્યું છે : સિદ્ધાંણે બુદ્ધાણં, પારગયાણં પરંપરગયાણ લોઅગમુવગયાણ, નમો સવ્યસિદ્ધાણં પરંપરાએ એટલે 14 ગુણસ્થાનની શ્રેણીને ક્રમબદ્ધ રીતે ચઢીને સિદ્ધપદ મેળવે છે. અહીં પણ આ ગાથામાં સર્વ સિદ્ધોને નમસ્કાર કરાય છે. નમસ્કારનો અચિંત્ય મહિમા છે તેથી ઉપરના સૂત્રની ત્રીજી ગાથામાં સ્પષ્ટ લખ્યું છે કે : ઇકોવિ નમુક્કારો, જિણવરવસહસ્સ વર્ધમાણમ્સ સંસારસાગરાઓ, તારેઈ નર વ નારિ વા એક જ નમસ્કારથી સંસારસાગર તરી જવા માટે ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ પછીનો સામર્થ્યયોગ કારણભૂત છે. આ સામર્થ્ય યોગ વજુષભનારાચસંઘયણવાળાને જ સુલભ છે, જે ચરમશરીર ભવ્ય જીવોને સુલભ છે. ૩વસ દરમ્ સ્તોત્રમાં લખ્યું છે કે :- “ટ્ટિકો ટૂર વંતો સુન્ન પISનો'વિ વહુનો દો " આગમસાહિત્યમાં ભગવાન મહાવીર સ્વામી ગૌતમ ગણધરને વારંવાર સમજાવે છે કે પ્રણામ ભાવસભરતાનું અત્યધિક ફળ છે, કારણ કે તે દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરે છે. તેનાથી પુણ્યાનુબંધી પુણ્ય ઉપરાંત તેના સંસ્કાર અનુબંધી વૃદ્ધિ પામતા રહે છે. તેથી પંચદસકમ્મ ભૂમિસુ ઉપ્પનું સત્તરિ જિણાણ સય... સવ્વામરપૂઈએ વંદે, વળી કલ્યાણ મંદિર સ્તોત્રની ગાથામાં લખ્યું છે : ત્વદ્ધિમ્બનિર્મલમુખાબુજ બદ્ધલક્ષા, યે સંસ્તવં તવ રચયન્તિ પ્રભાસ્વરાઃ સ્વર્ગસંપદો ભુક્વા તે વિગતિમલ નિચયા, અચિરાક્નોક્ષ પ્રપદ્યન્ત (43-44) તેથી નમામિ નિચ્ચે તિજગપ્પહાણં ભત્તીઈ વંદે, ઉપસર્ગા યાન્તિ... મન પ્રસન્ન તામેતિ પૂજ્યમાને જિનેશ્વરે. વંદનાદિથી ભાવવિભોર બનેલું આપણું હૃદય તેથી વારંવાર જંકિંચિ, જેઅ અઈસા સિદ્ધાં, જાવંતિ ચેઈઆઈ, પાતાલે યોનિ બિબાનિ, સકલતીર્થતંદું વગેરે યાદ કરી વિરમે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org