________________ 148 જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન લક્ષ્મણા સાધ્વીએ કપટપૂર્વક કરેલાં 20 વર્ષના માસખમણ તથા 16 વર્ષનાં આયંબિલ તપ એળે ગયાં અને 800 ક્રોડાકોડ સાગરોપમ કાળ સુધી સંસારમાં ભટકતી રહી. તેવી રીતે રુક્ષ્મીનો સંસાર વધી ગયો તેથી અનંતભવો સંસારમાં વ્યતીત કરવા પડ્યા. - પ્રસ્તુત (લેખમાં) સંખ્યાની સરિતા આગળ ન ચલાવતાં રાઈ પ્રતિક્રમણમાં શ્રી સીમંધર સ્વામીનો દુહો ત્રણ ખમાસણાં દઈ બોલીએ છીએ. તેનાથી સમાપ્તિ કરીએ : બે કોડી કેવળધરા, વિહરમાન જિન વિશ; સહસ કોડી યુગલ નમું, સાધુ નમું નિશ દિશ. અનંત ચોવીશી જિન નમું, સિદ્ધ અનંતી કોડ કેવળધર મુગતે ગયા, વંદું બે કર જોડ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org