________________
जमिणं जगई पुढो जगा
कम्मेहिं लुप्पंति पाणिणो । सयमेव कडेहिं गाहई
णो तस्स मुच्चेज्ज पुट्ठयं ।।
All living beings in this world experience individually the fruits of thier own Karmas. Their life after death is determined by their past deeds. Nobody can escape the results of the Karmas.
संसार के सभी प्राणी अपने कर्मों का फल भोगते हैं। अपने कर्म अनुसार वे विभिन्न गति में परिभ्रमण करते हैं । अपने कर्मों के फल भोगने से किसी का छुटकारा नहीं होता।
સંસારમાં રહેલાં પ્રાણીઓ પોતાનાં કરેલાં કર્મનાં ફળ ભોગવે છે. તેઓ પોતાનાં કર્મ અનુસાર જુદી જુદી ગતિમાં પરિભ્રમણ કરે છે. પોતાનાં કર્મનું ફળ ભોગવ્યા વિના કોઈનો છુટકારો થતો નથી.
__ 110
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org