________________
जे इह सायाणुगा नरा
अज्झोववन्ना कामेहिं मुच्छिया । किवणेण समं पगब्भिया
__न वि जाणंति समाहिमाहियं ॥
Those people who are only after pleasures and comforts in this world and are fully absorbed in sensual enjoyment, are reckless like the miserable persons. They do not know the path of spiritual bliss exhorted by the wise.
इस संसार में जो मनुष्य सुख-सुविधा के पीछे लगे हुए हैं, कामभोग में मूर्छित हैं, इन्द्रियों से पराजित दीन पुरुष की तरह धृष्टता से काम--सेवन करते हैं, वे, ज्ञानी पुरुषों के बताये समाधिमार्ग को नहीं जानते ।
જે માણસો આ જગતમાં સુખસગવડની પાછળ પડેલા છે અને કામભોગમાં મૂર્શિત થયેલા છે, જેઓ ઇન્દ્રિયોથી પરાજિત દીન પુરુષની જેમ ધૃષ્ટતાપૂર્વક કામસેવન કરે છે, તેઓ જ્ઞાની પુરુષોએ કહેલા સમાધિમાર્ગને જાણતા નથી.
111
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org