________________
मा पच्छ असाहुया भवे
अच्चेही अणुसास अप्पगं । अहियं च असाहु सोयई
से थणइ परिदेवइ बहुं ॥
Keep yourself away from the influence of sensual pleasure. Discipline yourself, so that you may not have miseries in the next life, because such evil beings grieve, cry and groan a lot in the next birth.
परभव में दुर्गति न हो, इस विचार से अपनी आत्मा को विषयभोग से दूर रखो और उसे अनुशासन में रखो । दुर्गति में गया हुआ पापी जीव अत्यंत शोक करता है, आक्रंद करता है और वेदना से विलाप करता है ।
પરભવમાં પોતાની દુર્ગતિ ન થાય એમ વિચારીને પોતાના આત્માને વિષયભોગથી દૂર રાખો અને પોતાની જાતને શિસ્તમાં રાખો, કારણ કે દુર્ગતિમાં જતા પાપી જીવો બહુ શોક કરે છે, આક્રંદ કરે છે અને વેદનાની ચીસો પાડે છે.
109
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org