SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ જ્યોતીન્દ્ર દવે રસ વગેરે વિશે તેમનો અભ્યાસ ગહન હતો અને તેમને એ વિશે કશુંક માર્મિક કહેવાનું રહેતું. મુંબઈ યુનિવર્સિટીમાં રસસિદ્ધાન્ત વિશે એમણે આપેલાં ઠક્કર વસનજી વ્યાખ્યાનો એનાં સચોટ ઉદાહરણરૂપ છે. તેમની વિવેચકદષ્ટિ પણ એટલી જ કુશગ્ર હતી. પરંતુ એકંદરે જામેલી હાસ્યકાર તરીકેની હવામાં એમની ગંભીર વિદ્વત્તાપૂર્ણ વાતો વિસરાઈ જતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy