________________
૪૦૧
સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ લાંબો ડગલો અને ધોતિયું અને ગાંધીટોપી પહેરતા, પછી પહેરણ, પાયજામો, ટોપી અને બંડી પહેરતા. છેલ્લાં વર્ષોમાં એમણે મૂછદાઢી ઉગાડેલાં એટલે કોઈ ઋષિમુનિ જેવા લાગતા. આમ પણ તેઓ ભારતીય પરંપરાના મનીષી હતા.
સાધુચરિત પ્રો. ચી. ના પટેલના અવસાનથી ગાંધીયુગની અને ગાંધીજીની ભાવનાને ચરિતાર્થ કરતી એક તેજસ્વી, નિષ્ઠાવાન પ્રતિભા વિલીન થઈ ગઈ.
ગાંધીજી વિશે સ્વાનુભવની વાતો કરનારા આવા મહાનુભાવો હવે ક્યારે મળશે ?
પ્રભુ એમના આત્માને શાંતિ આપો ! એમના પુણ્યાત્માને નત મસ્તકે વંદન !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org