________________
૩૨૮
વંદનીય હૃદયસ્પર્શ પ્રકારનો આનંદ હોય છે. હંસાબહેને ઉભય પ્રકારના આનંદનો સંતર્પક અનુભવ કર્યો હતો.
ભારતનાં આ સુવિખ્યાત સન્નારીના જીવનમાંથી ઘણાંને પ્રેરણા મળી રહે એમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org