________________
પ્રભાવક સ્થવિરો
જય મુક્તિવિજય ગણિ મહારાજા,
જય મૂળચંદ ગણિ મહારાજા, જય તપાગચ્છક નાયક તાજા,
શાસન સમ્રાટ ગુરુરાજા.
XXX મહાવીર વચન કે સુભટ થે,
મલ્લાહ જિન શાસન નૈયાકા, ચારિત્ર સુદર્શન ગુણ બઢે ઐસે,
ગુરુદેવકો વંદન હો ! તેમને અંજલિ આપતાં શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી) મહારાજે લખ્યું છેઃ ગુરુ બ્રહ્મચારી ધર્મધોરી મહાવતી ગુણપાવના; પંજાબપાણી સકલવાણી મહાજ્ઞાની શુભમના; શ્રી જૈનશાસન એકછત્ર સુરાજ્ય શાસક મંડના, તે મુક્તિવિજય ગણીંદ્ર ગુરુનાં ચરણોમાં હો વંદના.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org