SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २४०६-०७ धर्म पराक्रम हेतु कांकणी तथा आम्र दृष्टांत वीर्याचार ४६७ हिंसे बाले मुसावाई, अद्धाणंमि विलोवए । હિંસક, અજ્ઞાની, મૃષાવાદી, માર્ગનો લુટારૂ, अन्नदत्तहरे तेणे, माई कण्हुहरे सढे ।। બીજાની વસ્તુ હરણ કરનાર ચોર, માયાવી, કોનું ધન પડાવી લઉં – એવો વિચાર કરતો ધુતારો - इत्थीविसयगिद्धे य, महारम्भपरिग्गहे । સ્ત્રી અને વિષયોમાં લપટાયેલો મહાઆરંભ અને મહાપરિગ્રહ કરનાર, મધ અને માંસ નો ભોગી, भुंजमाणे सुरं मंस, परिवूढे परंदमे ।। બળવાન, બીજાઓનું દમન કરનાર. अयकक्करभोई य, तुंदिल्ले चियलोहिए । બકરાની માફક કડકડ અવાજ કરતાં કરતાં માંસ ખાનારો, મોટા પેટવાળો, લાલચટક લોહીવાળો आउयं नरए कंखे, जहाएसं व एलए ।। વ્યક્તિ એ જ પ્રમાણે નરકાયુની આકાંક્ષા કરે છે, જે રીતે બકરો મહેમાનની. आसणं सयणं जाणं, वित्ते कामे य भुजिया । આસન, શયન, યાન, ધન અને વિષયોનો ભોગ दुस्साहडं धणं हिच्चा, बहु संचिणिया रयं ।। કરી દુઃખપૂર્વક એકઠાં કરેલાં ધનને છોડીને ઘણાં કર્મોનો સંચય તે કરે છે. तओ कम्मगुरु जन्तू , पच्चुप्पन्नपरायणे । કર્મોથી ભારે બનેલો અને વર્તમાન સુખોમાં તલ્લીન अय व्व आगयाएसे, मरणंतम्मि सोयई ।। તે જીવ - મરણકાળે તેવી રીતે શોક કરે છે જેવી રીતે બકરો મહેમાનના આગમન વખતે કરે છે. तओ आउपरिक्खीणे, चुया देहा विहिंसगा ।। પછી આયુષ્ય ક્ષીણ થતાં તેવા વિવિધ પ્રકારની હિંસા કરનાર અજ્ઞાની જીવો દેહ છૂટયા પછી आसुरियं दिसं बाला, गच्छन्ति अवसा तमं ।। પરવશ બની અંધકારથી ભરેલા નરકમાં જાય છે. : -૩ત્ત. . ૭, T. ૨-૨૦ ઘમ્મસ પરવેમા મંવાજિળી વિટ્ટન્તો- ધર્મમાં પરાક્રમ માટે કોડી અને કેરીનું દષ્ટાંત : ૨૪૦૬, ૪ TTT હૈ૩, સઈ દ્વારા નરી | ૨૪૦૬. જેમ કોઈ મનુષ્ય એક કોડી માટે હજાર સોના મહોરો ગુમાવે છે અને જેમ કોઈ રાજા અપથ્ય કેરી अपत्थं अम्बगं भोच्चा, राया रज्जं तु हारए ।। ખાઈને રાજ્યથી હાથ ધોઈ બેસે છે - एवं माणुस्सगा कामा, देवकामाण अन्तिए । તેમ દેવ સંબંધી કામભોગોની સામે મનુષ્ય સંબંધી કામ-ભોગો કોડી કે કેરી જેવાં તુચ્છ છે. દિવ્ય આયુ सहस्सगुणिया भुज्जो, आउं कामा य दिव्विया ।। અને દિવ્ય કામ-ભોગ મનુષ્ય- આયુ અને માનુષી કામભોગોથી હજાર ગણા અધિક છે. अणेगवासानउया जा सा पन्नवओ ठिई । પ્રજ્ઞાવાન પુરુષની દેવલોકમાં અનેક વર્ષોની સ્થિતિ जाई जीयन्ति दुम्मेहा, ऊणे वाससयाउए ।। હોય છે – આ જાણવા છતાં પણ મૂર્ખ મનુષ્ય સો વર્ષથી ઓછા જીવન માટે તેવા દીર્ઘકાલીન સુખોને -૩ત્ત. . ૭, T. ૨૨-૧૩ ગુમાવે છે. ધHસ પરમઠ્ઠા વળા-વિટ્ટન્તો- ધર્મમાં પરાક્રમ માટે વણિકનું દષ્ટાંત : ૨૪૦૭. નહીં ય તિનિ વળિયા, મૂરું ઘેહૂબ નિયા | ૨૪૦૭. જેમ ત્રણ વણિકો મૂડી લઈને નીકળ્યા. તેમાં એક લાભ एगोऽत्थ लहई लाहं, एगो मूलेण आगओ ।। મેળવે છે, બીજો મૂળ મૂડી લઈને જ પાછો ફરે છે. एगो मूलं पि हारित्ता, आगओ तत्थ वाणिओ । અને ત્રીજો મૂળ મૂડી પણ ગુમાવીને પાછો આવે છેववहारे उवमा एसा, एवं धम्मे वियाणह ।। આ વ્યાપારની ઉપમા છે. તેવી જ રીતે ધર્મનાં વિષયમાં પણ જાણવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy