________________
४४४
चरणानुयोग - २ गंध आसक्ति निषेध
सूत्र २३७१ रुवाणुवाएण परिग्गहेण,
રૂપમાં અનુરાગ અને પરિગ્રહના કારણ રૂપ उप्पायणे रक्खणसन्निओगे ।
ઉત્પાદનમાં, સંરક્ષણમાં અને સન્નિયોગમાં તથા वए विओगे य कहं सुहं से ?
વ્યય અને વિયોગમાં તેને સુખ કયાંયે હોતું નથી. संभोगकाले य अतित्तिलाभे ।।
તેને ઉપભોગકાળમાં પણ તૃપ્તિ નથી મળતી. रुवे अतित्ते य परिग्गहमि,
રૂપમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસકત અને सत्तोवसत्तो न उवेइ तुष्टुिं ।
અત્યંત આસકત વ્યક્તિ સંતોષ પામતો નથી. તે अतुट्टिदोसेण दुही परस्स,
અસંતોષના દુઃખથી દુઃખી અને લોભથી કલુષિત___ लोभाविले आययई अदत्तं ।।
વ્યક્તિ બીજાની રૂપવાન વસ્તુઓ ચોરે છે. तण्हाभिभूयस्स अदत्तहारिणो,
રૂપ અને પરિગ્રહમાં અતૃપ્ત તેમજ તૃષ્ણાથી रुवे अतित्तस्स परिग्गहे य ।
ઘેરાયેલો તે બીજાની વસ્તુઓ ચોરે છે. લોભથી તેનું मायामुसं वड्ढइ लोभदोसा,
કપટ અને જૂઠ વધે છે. પણ કપટ અને જૂઠના तत्था वि दुक्खा न विमुच्चई से ।।
પ્રયોગથી પણ તે દુઃખથી મુક્ત થતો નથી. मोसस्स पच्छा य पुरत्थओ य,
જૂઠ બોલતાં પહેલાં, પછી અને બોલતી વેળાએ पओगकाले य दुही दुरन्ते ।
પણ દુ:ખ જ હોય છે. તેનો અંત પણ દુઃખદ હોય एवं अदत्ताणि समाययन्तो,
છે. આમ રૂપથી અતૃપ્ત થઈને તે ચોરી કરનાર रुवे अतित्तो दुहिओ अणिस्सो ।।
हुजी अने साश्रयहीन बने छ. रुवाणुरत्तस्स नरस्स एवं,
આમ રૂપમાં અનુરક્ત માણસને કયાં, કયારે અને कत्तो सुहं होज्ज कयाइ किंचि ।
કેટલું સુખ મળશે ? જે મેળવવા માણસ દુઃખ तत्थोवभोगे वि किलेसदुक्खं,
ભોગવે છે તેના ઉપભોગમાં પણ કષ્ટ અને દુઃખ
४ होय छे. निव्वत्तई जस्स कएण दुक्खं ।। एमेव रुवम्मि गओ पओसं,
એવી જ રીતે રૂપ તરફ રાખનાર પણ ઉત્તરોત્તર उवेइ दुक्खोहपरम्पराओ ।
અનેક દુઃખ ભોગવે છે. વૈષ યુક્ત ચિત્તથી જે કર્મો पदुट्ठचित्तो य चिणाइ कम्म,
કરે છે તે પરિણામે દુઃખનું કારણ બને છે. जं से पुणो होइ दुहं विवागे ।। रुवे विरत्तो मणुओ विसोगो,
રૂપમાં વિરકત માણસ શોકરહિત હોય છે, एएण दुक्खोहपरम्परेण ।
સંસારમાં રહેવા છતાં અલિપ્ત હોય છે. જેમ न लिप्पई भवमज्झे वि सन्तो,
તળાવમાં કમલ હોય છે. जलेण वा पोक्खरिणीपलासं ।।
-उत्त. अ. ३२, गा. २२-३४
गंधासत्ति णिसेहो
२३७१. घाणस्स गन्धं गहणं वयन्ति,
तं रागहेउं तु मणुन्नमाहु । - तं दोसहेउं अमणुन्नमाहु,
समो य जो तेसु स वीयरागो ।।
ગંધની આસક્તિનો નિષેધ : ૨૩૭૧. પ્રાણનો વિષય ગંધ છે. જે ગંધથી રાગ ઉપજે તે
મનોજ્ઞ છે અને જે ગંધથી દ્વેષ થાય તે અમનોજ્ઞ છે. જે મનોજ્ઞ-અમનોજ્ઞ ગંધમાં સમભાવ ધારણ કરે છે તે વીતરાગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org