________________
सूत्र २३७० रूप आसक्ति निषेध
वीर्याचार ४४३ सद्दाणुरत्तस्स नरस्स एवं,
આમ શબ્દમાં અનુરક્ત વ્યક્તિને કયાં કેટલું અને कत्तो सुहं होज्ज कयाइ किंचि ?
કયારે સુખ મળશે ? જે ઉપભોગ માટે તે દુઃખ तत्थोवभोगे वि किलेसदुक्खं,
સહે છે તે ઉપભોગમાં પણ કલેશ અને દુઃખ જ
થાય છે. निव्वत्तई जस्स कएण दुक्खं ।। एमेव सद्दम्मि गओ पओसं,
આમ જે અમનોજ્ઞ શબ્દ પ્રત્યે દ્વેષ રાખે છે તે ___ उवइ दुक्खोहपरंपराओ ।
ઉત્તરોત્તર અનેક દુ:ખ પરંપરા ભોગવે છે. ટ્રેષયુક્ત पदुट्ठचित्तो य चिणाइ कम्म,
ચિત્તથી તે જે કર્મોનું ઉપાર્જન કરે છે તે જ કર્મો ____जं से पुणो होइ दुहं विवागे ।।
પરિણામે દુઃખનું કારણ બને છે. सद्दे विरत्तो मणुओ विसोगो,
શબ્દમાં વિરકત માણસ શોક રહિત થાય છે. તે ___एएण दुक्खोहपरम्परेण ।
સંસારમાં રહેવા છતાં લિપ્ત થતો નથી, જેમ न लिप्पई भवमज्झे वि सन्तो,
જલાશયમાં કમળનું પાન પાણીથી અલિપ્ત રહે છે. जलेण वा पोक्खरिणीपलासं ।।
–૩૪. . ૨૨, મા. -૪૭ रूवासत्ति णिसेहो
રૂપની આસક્તિનો નિષેધ : રર૭૦. વધુમ્સ વે પર વત, તું રહેવું તુ મનમાંદુ ! ૨૩૭૦. ચક્ષુનો વિષય રૂપ છે. જે રૂપ રાગનું કારણ હોય तं दोसहेउं अमणुन्नमाहु, समो उ जो तेसु स वीयरागो ।।
તેને મનોજ્ઞ કહે છે અને જે દ્વેષનું કારણ હોય તેને અમનોજ્ઞ કહે છે. આ બંનેમાં જે સમભાવ રાખે છે
તે વીતરાગ છે. रुवस्स चक्टुं गहणं वयन्ति, चक्खुस्स एवं गहणं वयन्ति । ચક્ષુ રૂપનું ગ્રાહક છે, રૂ૫ ચક્ષુનું ગ્રાહ્ય છે. જે રાગનું रागस्स हेउं समणुन्नमाहु, दोसस्स हेउं अमणुन्नमाहु ।।
કારણ છે તેને મનોજ્ઞરૂપ કહે છે અને જે દ્વેષનું
કારણ છે તેને અમનોજ્ઞરૂપ કહે છે. रुवेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणासं । જે મનોજ્ઞ રૂપોમાં અત્યંત લીન છે, આસકિત રાખે रागाउरे से जह वा पयंगे, आलोयलोले समुवेइ मच्चु ।।
છે તે રાગાતુર અકાળે જ વિનાશ પામે છે. જેમ પ્રકાશલોલુપ પતંગિયું પ્રકાશના રૂપમાં આસકત
બની મૃત્યુ પામે છે. जे यावि दोसं समुवेइ तिव्वं, तस्सिक्खणे से उ उवेइ दुक्खं । જે અમનોજ્ઞ રૂપ પ્રતિ વેષ રાખે છે તે તરત જ दुद्दन्तदोसेण सएण जन्तु, न किंचि रुवं अवरज्झई से ।।
પોતાના પ્રેમનું ફળ દુઃખ ભોગવે છે. એમાં રૂપનો
કંઈ પણ અપરાધ નથી. एगन्तरत्ते रुइरंसि रुवे, अतालिसे से कुणई पओसं । જે સુંદર રૂપમાં અત્યંત આસક્ત હોય છે અને दुक्खस्स संपीलमुवेइ बाले, न लिप्पई तेण मुणी विरागो ।।
કરૂપમાં દ્વેષ કરે છે તે અજ્ઞાની દુઃખની પીડા પામે
છે. વિરકત મુનિ તેમાં લિપ્ત નથી થતો. रुवाणुगासाणुगए य जीवे, चराचरे हिंसइ गरुवे । મનોજ્ઞ રૂપની ઈચ્છા કરનાર વ્યક્તિ અનેક પ્રકારે
ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तट्ठगरु किलिडे ।।
પ્રયોજનને વધુ મહત્વ આપનાર કિલષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારથી તે જીવોને દુઃખ દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org