________________
सूत्र २३६५ उपसर्ग द्वारा अपीडित मुनि
वीर्याचार ४३९ चोइया भिक्खुचरियाए, अचयंता जवित्तए । સાધુની સમાચારીનું પાલન કરવામાં આચાર્ય દ્વારા
પ્રેરિત તે શિથિલ સાધુ એમજ વિષાદને પામે છે, तत्थ मंदा विसीयन्ति, उज्जाणंसि व दुब्बला ।।
જેમ ચઢાણવાળા માર્ગમાં દુર્બળ બળદ પડી જાય છે. अचयंता व लूहेण, उवहाणेण तज्जिता । જેમ ચઢાણવાળા માર્ગમાં ઘરડો બળદ કષ્ટ પામે છે तत्थ मंदा विसीयंति, उज्जाणंसि जरग्गवा ।।
તેમ સંયમનું પાલન કરવામાં અસમર્થ તેમજ તપસ્યાથી પીડિત મંદ સાધુ સંયમ માર્ગમાં કલેશ
પામે છે. एवं निमंतणं लटुं, मुच्छिया गिद्ध इत्थीसु । આમંત્રણ મળતાં કામભોગમાં આસક્ત, સ્ત્રીમાં अज्झोवेवण्णा कामेहिं, चोइज्जंता गिहं गया ।।
મોહિત અને વિષયભોગમાં દત્તચિત્ત પુરુષો સંયમ
પાળવા માટે ગુર્વાદિ વડ પ્રેરણા કરવા છતાં ફરી -સૂય. સુ. ૧, . ૩, ૩. ૨, પા. ૨૫-૨૨
ગૃહસ્થ બની જાય છે. उवसग्ग अणाहओ मुणी
ઉપસર્ગોથી અપીડિત મુનિ : ર૩૬૬. નદી સંમાર્જન્મ, પિકતો પીરુ પૂરિ | ૨૩૫. જેમ કોઈ કાયર પુરુષ યુધ્ધના સમયે કોનો
પરાજય થશે તે કોણ જાણે છે ?” એવું વિચારીને वलयं गहण नूमं, को जाणेइ पराजयं ।।
પ્રાણ બચાવવા માટે પાછળની બાજુએ ખાડો,
ગહન સ્થાન કે કોઈ છાનું સ્થાન જોઈ રાખે છે. मुहुत्ताणं मुहुत्तस्स, मुत्तो होति तारिसो । વળી તે ડરપોક એવું વિચારે છે કે ઘણા મુહૂર્તોમાં पराजियाऽवसप्पामो, इति भीरु उवेहति ।।
એક મુહૂર્ત એવું પણ આવે કે જેમાં પરાજિત થઈને હું છુપાઈ શકું. માટે તે સ્થાન પહેલેથી જ શોધી
રાખે છે. एवं तु समणा एगे, अबलं नच्चाण अप्पगं ।
તેમ કોઈ કોઈ કાયર શ્રમણ જીવનપર્યન્ત સંયમ अणागतं भयं दिस्स, अवकप्पंतिमं सुयं ।।
પાલનમાં પોતાને અસમર્થ જાણીને ભવિષ્યકાલીન ભયની કલ્પના કરીને જ્યોતિષ વગેરે શાસ્ત્રોને
શીખે છે જેથી પોતાની રક્ષા થઈ શકે. को जाणति विओवातं, इत्थीओ उदगाओ वा । વળી તે કાયર સાધુ વિચારે છે કે સ્ત્રી સેવનથી चोइज्जता पवक्खामो, न णे अत्थि पकप्पितं ।।
અથવા કાચાપાણીનો ઉપભોગ કરવાથી હું કેવી. રીતે સંયમથી ભ્રષ્ટ થઈ જઈશ તે કોણ જાણે છે ? મારી પાસે પૂર્વોપાર્જિત દ્રવ્ય પણ નથી. માટે કોઈનાં પૂછવાથી કંઈ નિમિત્ત વગેરે બતાવી મારી
આજીવિકા ચલાવીશ”. इच्चेवं पडिलेहंति, वलाइ पडिलेहिणो । સંયમ પાલનમાં સંશય કરનાર અને સન્માર્ગને નહી वितिगिच्छ समावण्णा, पंथाणं व अकोविया ।।
જાણનારા સાધુઓ યુધ્ધમાં સુરક્ષિત સ્થાનનું અન્વેષણ કરનાર પુરુષની જેમ આજીવિકાના
સાધનનો વિચાર કરતા રહે છે. जे उ संगामकालम्मि, नाता सूरपुरंगमा । જે પુરુષો જગત પ્રસિધ્ધ અને વીરોમાં અગ્રગણ્ય છે ण ते पिट्ठमुवेहंति, किं परं मरणं सिया ।।
તેઓ યુધ્ધના સમયે પોતાની રક્ષા માટે પાછળ નજર કરતા નથી. તેઓ સમજે છે કે- મૃત્યુ સિવાય બીજું શું થઈ શકવાનું હતું ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org