SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ - ४३० चरणानुयोग - २ वध परीषह सूत्र २३४३-४४ રૂ. ૩૬ પરીસહે (૧૩) વધ-પરીષહ : ર૩૪૩. હો સંગ ઉપવઘુ મi fપ ગોર | ૨૩૪૩. મારવાથી, પીટવાથી પણ ભિક્ષુ ક્રોધ ન કરે અને બીજી દુર્ભાવનાઓથી મનને પણ દૂષિત ન કરે. तितिक्खं परमं नच्चा, भिक्खू धम्मं विचिंतए ।। તિતિક્ષા-ક્ષમાને સાધનાનું શ્રેષ્ઠ અંગ જાણી મુનિ ધર્મનું ચિંતન કરે. समणं संजयं दन्तं, हणेज्जा कोइ कत्थई । સંયત અને દાન્ત-શ્રમણને જો કોઈ ક્યાંય મારે તો नत्थि जीवस्स नासु त्ति, एवं पेहेज्ज संजए ।। તેણે એમ ચિંતન કરવું જોઈએ કે "આત્માનો નાશ થવાનો નથી.” –૩૪. એ. ૨, તા. ર૮-૨૨ अप्पेगे झुंझुयं भिक्खू, सुणी दंसति लूसए । ભિક્ષાર્થે ભ્રમણ કરતા સાધુને કોઈ ક્રૂર કૂતરા વગેરે પ્રાણી કરડે તો તે વખતે મંદ સાધક तत्थ मंदा विसीयन्ति, तेउपुट्ठा व पाणिणो ।। અગ્નિથી દાઝેલા ગભરાયેલા પ્રાણીની જેમ દુઃખી -સૂય. સુ. ૧, , ૩, ૩. ૨, T. ૮ બની જાય છે. आयदण्डसमायारा, मिच्छासंठिय भावणा । આત્મા દંડનો ભાગી થાય એવા આચારનું સેવન हरिसप्पदोससमावण्णा, केइय लूसंतिऽणारिया ।। કરનાર, મિથ્યાત્વના કારણે વિપરીત ચિત્ત વૃત્તિવાળા તથા રાગ દ્વેષથી યુક્ત કોઈ અનાર્ય મનુષ્ય સાધુને પીડા પહોંચાડે છે. अप्पेगे पलियंतंसि, चारो चोरोत्ति सुव्वयं । કોઈ અનાર્ય દેશના સીમા પર વિચરનાર बंधंति भिक्खुयं बाला, कसायवयणेहि य ।। સુવ્રતધારી સાધુને આ જાસુસ છે. ચોર છે” એમ કહીને દોરી આદિથી બાંધી દે છે અને કઠોર વચન કહીને હેરાન કરે છે. तत्थ दंडेण संवीते, मुट्ठिणा अदु फलेण वा । ત્યાં લાકડીથી, મુઠ્ઠીથી, થપ્પડથી મારે છે, ત્યારે અજ્ઞાની સાધક જ્ઞાતિજનોને યાદ કરે છે જેમ णातीणं सरती बाले, इत्थी वा कुद्धगामिणी ।। ક્રોધિત થઈ ઘરેથી નીકળી જનાર સ્ત્રી કષ્ટ આવવા -સૂર્ય. યુ. ૨, પ્ર. ૨, ૩. 8, . ૨૪-૧૬ - પર જ્ઞાતિજનોને યાદ કરે છે. हम्ममाणो न कुप्पेज्जा, वुच्चमाणो न संजले । સાધુને કોઈ લાકડી અથવા મુઠ્ઠી આદિથી મારે અથવા કઠોર વચન કહે તો તેના ઉપર ક્રોધ ન કરે, सुमणो अहियासेज्जा, ण य कोलाहलं करे ।। કોઈ ગાળ આપે તો હૃદયમાં બળે નહી. -સૂય. . ૧, મ. ૧, T. રૂર પ્રસન્નતાપૂર્વક બધુ સહન કરે, કોલાહલ પણ ન કરે. १४. जायणा परीसहे (૧૪) યાચના પરીષહ : ૨૨૪૪. ડુ વહુ નો નિર્વ, ગળTRY Tબg | ૨૩૪૪. વાસ્તવમાં અણગાર ભિક્ષુની આ ચર્યા હંમેશા सव्वं से जाइयं होइ, नत्थि किंचि अजाइयं ।। દુષ્કર જ હોય છે, કારણ કે તેને બધું યાચનાથી મળે છે, તેની પાસે કંઈ પણ અયાચિત હોતું નથી. गोयरग्गपविठ्ठस्स, पाणी नो सुप्पसारए । ગોચરી માટે ઘરમાં પ્રવિષ્ટ સાધુને ગૃહસ્થની સામે હાથ લાંબો કરવો તે સરળ નથી. માટે આગ્રહવાસ જ सेओ अगार-वासुत्ति, इह भिक्खु न चिन्तए ।। શ્રેષ્ઠ છે.” એવું મુનિ ચિંતન ન કરે. –૩૪. એ. ૨, ગા. ૩૦-૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy