SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २३१५ ૩. નો તિકે સમદે । प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ- जावइयं अन्नगिलायए समणे निग्गंथे कम्मं निज्जरेइ, एवइयं कम्मं नरएसु नेरइया वासेणं वा, वासेहिं वा, वास-सणं नो વા, खवयन्ति - जाव - वास कोडाकोडीए वा नो खवयन्ति ? तपस्वी एवं नारकी कर्मनिर्जरा ૩. ગોયમા ! સેનાનામ! -પુરિસે ખુને, जराजज्जरियदेहे, सिढिलतयावलि तरंग-संपणिદ્વાત્તિ, પવિરહ-પરિસડિય-વંત-સેઢી, ૩મિત્ત, તખ્તામિહ”, મારે, પુંલ્લિ", પિવાસ, ટુવ્વÒ, किलंते, एगं महं कोसंबगंडियं सुक्कं जडिलं गंठिल्लं चिक्कणं वाइद्धं अपत्तियं मुंडेणं परसुणा अवक्कमेज्जा, तए णं से महंताई महंताई सद्दाई करेइ, नो महंताई महंताई दलाई अवद्दालेइ । एवामेव गोयमा ! नेरइयाणं पावाई कम्माई गाढीकाई चिक्कणी - कयाई सिलिट्ठी- कयाइं खिलीभूताइं भवंति, संपगाढं पि य णं ते वेदणं वेदेमाणा नो महानिज्जरा णो महापज्जवसाणा भवंति । २. से जहानामए केइ - पुरिसे अहिकरणिं आउडेमाणे महया महया सद्देणं, महया - महया घोसेणं, महया महया परंपराघाएणं, नो संचाएइ तीसे अहिगरणिए केइ अहाबायरे पोग्गले परिसाडित्तए, एवामेव गोयमा ! नेरइयाणं पावाई कम्माई गाढीकियाइं - जाव - नो महापज्जवसाणाई भवंति । રૂ. से जहानामए केइ - पुरिसे तरुणे बलवं - जावमेहावी निउणसिप्पोवगए एगं महं सामलिगंडियं ૩ ં, મનડિ ં, ગતિસ્ત્ય, અત્તિવાં, ઝવા, सपत्तियं तिक्खेण परसुणा अक्कमेज्जा, तए णं से पुरिसे नो महंताई महंताई सद्दाई करेइ महंताई महंताई दलाई अवद्दाले । एवामेव गोयमा ! समणाणं निग्गंथाणं अहाबायराई कम्माई सिढिलीकयाइं निट्ठियाइकयाई विप्परिणामियाई खिप्पामेव परिविद्धत्थाई भवंति । जावइयं ताइयं पि Jain Education International T-તુલના ઉ. ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. પ્ર. ભંતે ! એમ શા માટે કહો છો કે અન્નગ્લાયક શ્રમણ નિર્પ્રન્થ જેટલા કર્મોનો ક્ષય કરી શકે છે તેટલાં જ કર્મોનો નારકીનાં જીવ નરકમાં એક વર્ષ, અનેક વર્ષ કે સો વર્ષમાં પણ ક્ષય કરી શકતાં નથી યાવત્ ક્રોડાનુ ક્રોડી વર્ષ સુધી ક્ષય કરી શકતો નથી. तपाचार ४११ ઉ. ગૌતમ ! જેમ કોઈ વૃદ્ધ,જરાથી જર્જરિત શરીરવાળો, કરચલીથી વ્યાપ્ત શરીરવાળો, કેટલાક દાંતો પડી જવાથી બોખા મુખવાળો, ગરમીથી વ્યાકુળ, તૃષ્ણાથી પીડિત, ભૂખથી પીડિત, શારીરિક અને માનસિક કલેશવાળો દુર્બળ થાકેલો પુરુષ હોય તે એક મોટી કોશંબ નામના વૃક્ષની સુકાયેલી, વક્રગાંઠવાળી ચિકાશવાળી નિરાધાર લાકડી ૫૨ કુહાડીથી પ્રહાર કરે, પ્રહાર કરતાં-કરતાં તે પુરુષ મોટેથી હુંકાર ક૨વા છતાં પણ અનેક ટુકડા કરી શકતો નથી. એ જ પ્રમાણે હે ગૌતમ ! નરકનાં જીવો પોતાના કર્મ ગાઢ અને ચીકણા કરેલા હોવાથી અને નિધત્ત તથા નીકાચિત કરેલાં હોવાથી તેઓ સમ્પ્રગાઢ વેદનાને ભોગવવા છતાં પણ મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા હોતા નથી. (૨) જેમ કોઈ પુરુષ મોટા શબ્દો વડે મહાઘોષ વડે એરણને ઘનની ચોટ મારે છે, બહુ વધારે આઘાત કરે છે પણ એરણના સ્થૂલ પુદ્ગલો ને તોડવામાં સમર્થ નથી થતો. એજ પ્રમાણે હે ગૌતમ ! નરકનાં જીવો પોતાના કર્મ ગાઢા બાંધેલા હોય છે યાવત્ તે મહાપર્વવસાનવાળા હોતા નથી. (૩) જેમ કોઈ તરુણ બળવાન યાવત્ મેધાવી તથા નિપુણ, શિલ્પકાર એક મોટા શાલ્મલી વૃક્ષની લીલી, કોમળ, ગાંઠ રહિત, ચીકાશ રહિત સીધી, આધાર સહિત લાકડી પર તીક્ષ્ણ ધારવાળી કુહાડીથી પ્રહાર કરતો જોર જોરથી હુંકાર ન કરતો હોય છતાં અનેક ટુકડા કરી શકે છે. એ જ પ્રમાણે કે ગૌતમ ! શ્રમણ નિગ્રંથોના સ્થૂળ કર્મો મંદ વિપાકવાળા, સત્તા વગરના પરિણામિત કરાયેલા, જલ્દી નાશ પામનારા હોય છે. માટે સામાન્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy