________________
३८४ चरणानुयोग - २ परिहारकल्पस्थित रूग्ण भिक्षु हेतु अल्प प्रायश्चित्त दान-विधान
कप्पर से सयंसि वा पडिग्गहंसि सयंसि वा पलासगंसि, सयंसि वा कमण्डलगंसि, सयंसि वा खुब्भगंसि सयंसि वा पाणिंसि उद्धट्टु - उद्धट्टु भोत्तर वा पायए वा ।
एस कप्पो परिहारियस्स अपरिहारियाओ ।
- વવ. ૩. ૨, સુ. ૨૭-૨૦
પરિહાર—ક્રિયમ્સ નિઝાળમ્સ હદુ પાયછિત્ત વાળ વિજ્ઞાનં-પરિહારકલ્પમાં રહેતા રોગી ભિક્ષુને અલ્પ પ્રાયશ્ચિત્ત આપવાનું વિધાન :
१. से य संथरेज्जा ठवणिज्जं ठवइत्ता करणिज्जं वेयावडियं ।
૨૨૬૨. પરિહાર-ક્રિમિલ્લૂ નિગમાને અન્નયાં ૨૨૬૨. પરિહાર તપ રૂપ પ્રાયશ્ચિત્ત કરનાર ભિક્ષુ જો રોગ अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा,
થવાથી કોઈ અકૃત્ય સ્થાનની પ્રતિસેવના કરી આલોચના કરે તો-તેના પ્રાયશ્ચિત્તનાં સંબંધમાં ત્રણ વિકલ્પ છે,
२. से य नो संथरेज्जा अणुपरिहारिएणं तस्स करणिज्जं वेयावडियं ।
३. से य संते बले अणुपारिहारिएणं कीरमाणं वेयावडियं साइज्जेज्जा, से वि कसिणे तत्थेव आरुहेयव्वे सिया ।
परिहार- कप्पट्ठियं भिक्खुं गिलायमाणं नो कप्पइ तस्स गणावच्छेइयस्स निज्जूहित्तए । अगिलाए तस्स करणिज्जं वेयावडियं जाव-तओ रोगायंकाओ विप्पक्को । तओ पच्छा तस्स अहालहुसए नाम વવારે પકવિયત્વે સિયા । -વવ. ૩. ૨, સુ. -૬
परिहारकप्पट्ठिए भिक्खू बहिया थेराणं वेयावडियाए गच्छेज्जा, से य आहच्च अइक्कमेज्जा, तं च जाणिज्जा- अप्पणो आगमेणं, अन्नेसिं वा अंतिए सोच्चा, तओ पच्छा तस्स अहालहुसए नामं ववहारे विव्वे सिया । q. ૩. ૧, સુ.
परिहारकप्पट्ठियस्स वेयावडियं
भिक्खुस्स कप्पइ आयरिय उवज्झायाणं तद्दिवसं एगगिहंसि पिंडवाय
दवावेत्तए ।
सूत्र २२६२-६३
પરંતુ તેને પોતાના જ પાત્રમાં પલાશકમાં, કમંડલમાં, બંને હાથમાં કે એક હાથમાં લઈ ખાવું-પીવું કલ્પે છે.
२२६३. परिहारकप्पट्ठियस्स Uj
આ પારિહારિક ભિક્ષુનો અપારિહારિક ભક્ષુની અપેક્ષાએ આચાર કહ્યો છે.
Jain Education International
(૧) જો તે પરિહાર તપ કરવામાં સમર્થ હોય તો આચાર્યાદિ પરિહાર તપરૂપ પ્રાયશ્ચિત્ત તથા તેની આવશ્યક સેવા કરાવે.
(૨) જો તે અસમર્થ હોય તો આચાર્યાદિ તેની વૈયાવૃત્ય માટે અનુપારિહારિક ભિક્ષુને મોકલે. (૩) જો તે પારિહારિક ભિક્ષુ સબળ હોવા છતાં પણ અનુપારિહારિક ભિક્ષુથી વૈયાવૃત્ય કરાવે, તો તેનું પ્રાયશ્ચિત્ત પણ પૂર્વ પ્રાયશ્ચિત્તની સાથે મેળવી દે.
પરિહાર તપ રૂપ પ્રાયશ્ચિત્ત કરનાર ભિક્ષુ જો રોગાદિથી પીડિત થાય તો ગણાવચ્છેદક કે તેને ગણથી બહા૨ ક૨વો કલ્પતો નથી. પરંતુ જ્યાં સુધી તે રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાન ભાવથી વૈયાવૃત્ય કરવી જોઈએ.ત્યારબાદ ગણાવચ્છેદક તે પારિહારિક ભિક્ષુને અલ્પ પ્રાયશ્ચિત્ત આપે.
પરિહારકલ્પમાં રહેતા ભિક્ષુ જો સ્થવિરોની વૈયાવૃત્ય માટે ક્યાંય બહાર જાય અને જો કોઈ દોષનું સેવન કરી લે એવું સ્થવિર પોતાના જ્ઞાનથી કે બીજા પાસેથી સાંભળવાથી જાણી લે તો વૈયાવૃત્ય બાદ તેને અલ્પ પ્રાયશ્ચિત્ત આપે.
પરિહારકલ્પમાં રહેતા ભિક્ષુની વૈયાવૃત્ય :
૨૨૬૩. જે દિવસે પરિહાર તપ સ્વીકાર કરે તે દિવસે પરિહાર કલ્પમાં રહેતા ભિક્ષુને એક ઘરેથી આહાર અપાવવો આચાર્ય કે ઉપાધ્યાયને કલ્પે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org