SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २२६४-६६ तेणं परं नो से कप्पर असणं वा जाव - साइमं वा दाउ वा अणुप्पदाउं वा कप्पड़ से अन्नयरं वेयावडियं करेत्तए, तं जहा ૩ડ્ડાવળું વા, નિસીયાવળવા, તુયટ્ટાવાં વા, उच्चार पासवण - खेल - जल्लसिंघाणाणं विगिंचणं वा विसोहेणं वा करेत्तए । अह पुण एवं जाणेज्जा - छिन्नावाएसु पंथेसु आउरे झिंझिए पिवासिए तवस्सी दुब्बले, किलंते मुच्छेज्ज वा पवडेज्ज वा, एवं से कप्पर असणं वाખાવ-સામ વા વાયું વા, અણુપ્પવાડે વા। પ્પ. ૩. ૨, સુ. ૩૨-૨૨ वेयावच्च सरूवं ૨૨૬૪. આયરિયમાઇ, वेयावच्चम्मिदसविहे I आसेवणं जहायामं, वेयावच्चं तमाहियं ।। वैयावृत्य स्वरूप નોંધ : વિનય માટે જુઓ, જ્ઞાનાચાર-ચરણાનુયોગ પહેલો ભાગ, પાના નં. ૭૦ થી ૯૯ સુધી. વૈયાવૃત્ય-૨ वेयावच्च करण चउभंगो - २२६५. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा - પુત્ત. અ. ૨૦, ૨. ૨૨ . आतवेयावच्चकरे णाममेगे, णो परवेयावच्चकरे, ર. परवेयावच्चकरे णाममेगे, णो आतवेयावच्चकरे, ३. एगे आतवेयावच्चकरे वि, परवेयावच्चकरे वि, ४. एगे णो आतवेयावच्चकरे, णो परवेयावच्चकरे । -ઢાળ. મ. ૪, ૩. રૂ, સુ. ૨૧ वेयावच्च पगारा २२६६. तिविहे वेयावच्चे पण्णत्ते, तं जहा ૬. आयवेयावच्चे, ૨. પરવેયાવન્તે, Jain Education International तपाचार ત્યારબાદ તેને અશન યાવત્ સ્વાદિમ દેવું કે વારંવાર દેવું કલ્પતું નથી. પરંતુ આવશ્યક હોય તો વૈયાવૃત્ય કરવી કલ્પે છે, જેમ કે પરિહારકલ્પમાં રહેતા ભિક્ષુને ઉપાડે, બેસાડે, પડખું બદલે, મળ-મૂત્ર, શ્લેષ્મ આદિ પરઠે, મળ-મૂત્ર આદિથી ખરડાયેલા ઉપકરણોને શુદ્ધ કરે. જો આચાર્ય કે ઉપાધ્યાય એમ જાણે કે-રોગી, ભૂખ્યો, તરસ્યો, તપસ્વી દુર્બળ અને દુ:ખી થઈ આવતા-જતાં માર્ગમાં ક્યાંય મુચ્છિત થઈ પડી જશે તો અશન યાવત્ સ્વાદ્ય દેવાં કે વારંવાર દેવાં કલ્પે છે. ३८५ વૈયાવૃત્ય સ્વરૂપ : ૨૨૬૪. આચાર્ય આદિને લગતાં દસ પ્રકારનાં વૈયાવૃત્ય (સેવા)નું યથાશક્તિ સેવન કરવું તે વૈયાવૃત્ય તપ છે. વૈયાવૃત્ય કરનારની ચૌભંગી : ૨૨૬૫. પુરુષનાં ચાર પ્રકાર કહ્યાં છે, જેમ કે – (૧) કોઈ પોતાની સેવા કરે છે, પણ બીજાની સેવા કરતો નથી. (૨) કોઈ બીજાની સેવા કરે છે, પણ પોતાની સેવા કરતો નથી. (૩) કોઈ પોતાની સેવા કરે છે, અને બીજાની પણ સેવા કરે છે. (૪) કોઈ પોતાની સેવા કરતો નથી, અને બીજાની પણ સેવા કરતો નથી. વૈયાવૃત્યના પ્રકાર : ૨૨૬૬. વૈયાવૃત્યનાં ત્રણ પ્રકાર કહ્યાં છે, જેમકે (૧) આત્મ વૈયાવૃત્ય - પોતાની સેવા, (૨) પર વૈયાવૃત્ય - બીજાની સેવા, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy