________________
सूत्र २२४७
अपलिउंचिय आलोएमाणे ठवणिज्जं ठवइत्ता करणिज्जं वेयावडियं ।
ठविए वि पडिसेवित्ता, से वि कसिणे तत्थेव आरुहेयव्वे सिया ।
१. पुव्वि पडिसेवियं पुव्वि आलोइयं,
पुव्वि पडिसेवियं पच्छा आलोइयं,
ર.
રૂ. पच्छा पडिसेवियं पुव्वि आलोइयं,
पच्छा पडिसेवियं पच्छा आलोइयं,
૪.
. अपलिउंचिए अपलिउंचियं,
ર.
प्रस्थापना प्रतिसेवना करण आरोपणा
अपलिउंचिए पलिउंचियं,
३. पलिउंचिए अपलिउंचियं,
४. पलिउंचिए पलिउंचियं,
आलोएमाणस सव्वमेयं सकयं साहणिय आरूहेयव्वे,.
जे एयाए पट्ठवणाए पट्ठविए निव्विसमाणे पडिसेवेइ, ते वि कसिणे तत्थेव आरुहेयव्वे सिया ।
जे भिक्खु चाउम्मासयं वा, साइरेग चाउम्मासियं वा, पंचमासियं वा, साइरेग- पंचमासियं वा, एएसिं परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा,
Jain Education International
तपाचार ३७३
માયા-રહિત આલોચના કરવાથી આસેવિત પ્રતિસેવના અનુસાર પ્રાયશ્ચિત્ત રૂપ પરિહાર તપમાં સ્થાપિત કરીને તેની યોગ્ય વૈયાવૃત્ય કરવી જોઈએ.
જો તે પરિહાર તપ રૂપમાં સ્થાપિત થવા છતાં પણ કોઈ પ્રકારની પ્રતિસેવના કરે તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં ઉમેરી દેવું જોઈએ.
(૧) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના કરી હોય.
(૨) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પછી આલોચના કરી હોય.
(૩) પાછળથી પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના કરી હોય.
(૪) પાછળથી પ્રતિસેવિત દોષની પાછળથી આલોચના કરી હોય.
(૧) માયા રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા રહિત આલોચના કરી હોય.
(૨) માયા રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય.
(૩) માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા રહિત આલોચના કરી હોય. (૪) માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય.
આમાંથી કોઈપણ પ્રકારના ભંગથી આલોચના કરવાથી તેના બધા સ્વકૃત અપરાધનાં પ્રાયશ્ચિત્તને ભેગાં કરીને પૂર્વપ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં ઉમેરી દેવાં જોઈએ.
જો આ પ્રાયશ્ચિત્ત રૂપ પરિહાર તપમાં સ્થાપિત થઈને વહન કરતા પણ ફરી કોઈ પ્રકારની પ્રતિસેવના કરે તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વપ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં આરોપિત કરવું જોઈએ.
જે ભિક્ષુ ચાતુર્માસિક અથવા ચાતુર્માસિકથી સહેજ વધારે, પંચમાસિક અથવા પંચમાસિકથી સહેજ વધારે-આ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને -
For Private & Personal Use Only
www.jainelibrary.org