________________
सूत्र २२३७
बहुस्सुयं बब्भागमं तस्संतियं आलोएज्जा-जावअहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जेज्जा ।
नो चेव णं सारुवियं पासेज्जा बहुस्सुयं बब्भागम, जत्थेव समणोवासगं पच्छाकडं पासेज्जा- बहुस्सुयं बभागमं, कप्पर से तस्संतिए आलोएत्तए वा जावअहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जेत्तए वा ।
आलोचना श्रवण योग्यता
नो चेव णं समणोवासगं पच्छाकडं पासेज्जाबहुस्सुयं बब्भागमं, जत्थेव सम्मं भावियाई चेइयांई पासेज्जा, कप्पइ से तस्संतिए आलोएज्जा वा पडिक्कमेत्तए वा जाव - अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जेत्तए वा ।
नो चेव णं सम्मं भावियाइं चेइयाई पासेज्जा - बहिया गामस्स वा जाव - सन्निवेसस्स वा पाईणाभिमुहे वा, उदीणाभिमुहे वा, करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु एवं वएज्जा
“વડ્યા મે અવરાહા, -વવુત્તો અદ્દે અવરો” अरिहंताणं सिद्धाणं अन्तिए आलोएज्जा-जावअहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जेज्जा ।
વવ. ૩. o, મુ. ૨૨
રૂ. વવહારવું,
૪. એવી
Jain Education International
तपाचार ३६३
જે "બહુશ્રુત-બહુ આગમજ્ઞ હોય” તેમની પાસે આલોચના કરે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપ:કર્મ સ્વીકાર કરે.
જો સારૂપ્ય સાધુ બહુશ્રુત અને બહુ આગમજ્ઞ ઉપલબ્ધ ન હોય તો જ્યાં પશ્ચાત્કૃત (સંયમત્યાગી) શ્રમણોપાસક મળે અને તે બહુશ્રુત અને બહુ આગમજ્ઞ હોય તો તેમની પાસે આલોચના કરે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપઃકર્મ સ્વીકાર કરે.
જો પશ્ચાત્કૃત શ્રમણોપાસક બહુશ્રુત અને બહુઆગમજ્ઞ ઉપલબ્ધ ન હોય તો જ્યાં સમ્યક્ ભાવિત જ્ઞાની પુરુષ (સમભાવી- સ્વ-૫૨-વિવેકી સમ્યક્ દૃષ્ટી વ્યક્તિ) મળે તો તેની પાસે આલોચના કરે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપઃકર્મ સ્વીકાર કરે.
आलोयणा सवण जोग्गा
આલોચના સાંભળવાની યોગ્યતા :
૨૨૭. વસહિં વાળેદિ સંપને અમારે અદિતિ ઞજોયાં ૨૨૩૭. દસ સ્થાનોને જાણનાર અણગાર આલોચના
पडिच्छित्तए, तं जहा
સાંભળવા યોગ્ય હોય છે, જેમ કે -
૧. આયારવું,
૨. આહારવું,
જો સમ્યક્ ભાવિત જ્ઞાની પુરુષ ન મળે તો ગામ યાવત્ સન્નિવેશની બહાર પૂર્વ કે ઉત્તર દિશાની તરફ અભિમુખ થઈ હાથ જોડીને મસ્તક નમાવી આવર્તન કરે અને મસ્તક પર અંજલી કરીને આ પ્રમાણે બોલે -
"આટલા મારા દોષ છે અને આટલીવાર મેં દોષોનું સેવન કર્યું છે.” આ પ્રમાણે બોલીને અરિહંત અને સિદ્ધોની પાસે આલોચના કરે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપઃકર્મ સ્વીકાર કરે.
(૧) આચારવાન્ : જે જ્ઞાન આદિ પંચાચારથી યુક્ત હોય,
(૨) આધારવાન્ : આલોચના લેનારના જેની આલોચના કરવાની છે તે બધા દોષોનો જાણકા૨ હોય.
(૩) વ્યવહારવાન્: આગમ આદિ પાંચ વ્યવહારો ને જાણનારા હોય,
(૪) અપગ્રીડક : લજ્જા અને શરમને છોડાવવામાં કુશળ હોય,
For Private & Personal Use Only
www.jainelibrary.org