________________
३६२ चरणानुयोग - २
૨. અનુમાનત્તા,
રૂ. નં વિક,
૪. વાયાં ચ,
૬. સુહુમ વા,
૬. છળ,
૭. સાડતાં, ૮. વહુનાં,
૧. અન્વત્ત,
૬૦. તસ્તેવી
आलोचना करण क्रम
आलोयणा करण-कमो
इच्छेज्जा
२२३६. भिक्खू य અન્નયર અત્ત્વિકાળે ડિસેવિત્તા आलोएत्तए, जत्थेव अप्पणो आयरिय उवज्झाए पासेज्जा, तस्संतियं आलोएज्जा- जाव- अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जेज्जा ।
-ઢાળં. અ. ૧૦, સુ. ૭રૂર
नो चेव अप्पणो आयरिय-उवज्झाए पासेज्जा, जत्थेव संभोइयं साहम्मियं पासेज्जा - बहुस्सुयं बब्भागमं तस्संतियं आलोएज्जा- जाव- अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जेज्जा ।
नो चेव संभोइयं साहम्मियं पासेज्जा बहुस्सुयं बब्भागमं जत्थेव अन्नसंभोइयं साहम्मियं पासेज्जा बहुस्सुयं बब्भागमं तस्संतियं आलोएज्जा - जावअहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जेज्जा ।
છુ. વિ. સ. ૨, ૩. ૭, મુ. ??
नो चेव णं अन्नसंभोइयं साहम्मियं पासेज्जा बहुस्सुयं बब्भागमं जत्थेव सारूवियं पासेज्जा
Jain Education International
सूत्र २२३६
(૨) "હું દુર્બળ છું, મને થોડું પ્રાયશ્ચિત્ત આપો” આ ભાવથી વિનંતિ કરીને આલોચના કરવી. (૩) દૈષ્ટ દોષની આલોચના કરવી.
(૪) ફક્ત મોટા દોષોની આલોચના કરવી.
(૫) ફક્ત નાના દોષોની આલોચના કરવી. (૬) એ પ્રમાણે આલોચના કરવી કે ગુરુ સાંભળી ન શકે.
(૭) મોટે મોટેથી બોલીને આલોચના કરવી.
(૮) એકની પાસે આલોચના કરી ફરી તે દોષની બીજાની પાસે આલોચના કરવી.
(૯) અગીતાર્થની પાસે આલોચના કરવી.
(૧૦)પોતાના જેવા દોષવાળા પાસે આલોચના કરવી.
આલોચના કરવાનો ક્રમ :
૨૨૩૬.
ભિક્ષુ કોઈ અકૃત્યસ્થાનનું પ્રતિસેવન કરી તેની આલોચના કરવા ચાહે તો જયાં પોતાના આચાર્ય કે ઉપાધ્યાય હોય ત્યાં તેમની પાસે આલોચના કરે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપઃકર્મ સ્વીકાર કરે.
જો પોતાના આચાર્ય કે ઉપાધ્યાય ઉપલબ્ધ ન હોય તો જ્યાં સાંભોગિક (સમાન સમાચારીવાળા) સાધર્મિક સાધુ હોય તેમાં જે "બહુશ્રુત તેમજ બહુ આગમજ્ઞ હોય” તેમની પાસે આલોચના કરે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપ:કર્મ સ્વીકાર કરે. જો સાંભોગિક સાધર્મિક બહુશ્રુત બહુ આગમજ્ઞ સાધુ ઉપલબ્ધ ન હોય તો જયાં બીજા સાંભોગિક સાધર્મિક સાધુ હોય તેમાં, જે "બહુશ્રુત અને બહુ આગમજ્ઞ હોય” તેમની પાસે આલોચના કરે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપઃકર્મ સ્વીકાર કરે.
જો અન્ય સાંભોગિક સાધર્મિક બહુશ્રુતબહુઆગમજ્ઞ સાધુ ઉપલબ્ધ ન હોય તો જ્યાં પોતાના સારૂપ્ય સાધુ હોય તેમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org