SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २२१६ एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । वज्र मध्य चन्द्र प्रतिमा तइयाए से कप्पर तेरस दत्तीओ भोयणस्स पडिगात्तए, तेरस पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । चउत्थीए से कप्पइ बारस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, बारस पाणस्स - जाव एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । पंचमीए से कप्पइ एगारस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, एगारस पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । छट्ठीए से कप्पर दस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, दस पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । नव दत्तीओ सत्तमीए से कप्पइ भोयणस्स पडिगाहेत्तए, नव पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । अट्ठमीए से कप्पइ अट्ठ दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, अट्ठ पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । नवमीए से कप्पइ सत्त दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, सत्त पाणस्स जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । दसमीए से कप्पइ छ दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, Jain Education International तपाचार ३४३ અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. ત્રીજના દિવસે આહાર અને પાણીની તેર - તેર દાંતી લેવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. + ચોથના દિવસે આહાર અને પાણીની બાર - બાર દાંતી લેવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. પાંચમના દિવસે આહાર અને પાણીની અગિયાર - અગિયાર દાંતી લેવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. છઠ્ઠના દિવસે આહાર અને પાણીની દસ-દસ દાંતી લેવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. સાતમના દિવસે આહાર અને પાણીની નવ-નવ દાંતી લેવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેનાં અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. આઠમના દિવસે આહાર અને પાણીની આઠ-આઠ દાંતી લેવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેનાં અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. નોમના દિવસે આહાર અને પાણીની સાત-સાત દાંતી લેવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. દસમના દિવસે આહાર અને પાણીની છ-છ દાંતી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy