SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ३०८ चरणानुयोग - २ भिक्षाचर्या प्रकार सूत्र २१५४ पंच ठाणाई समणेणं भगवया महावीरेणं समणाणं निग्गंथाणं-जाव-अब्भणुन्नायाई भवंति, तं जहा છે. ઉત્તવર, २. णिक्खित्तचरए, ३. अंतचरए, ૪. પંતવર, છે. ટૂંદવરઘુ | पंच ठाणाई समणेणं भगवया महावीरेणं समणाणं निग्गंथाणं-जाव-अब्भणुन्नायाई भवंति, तं जहा १. अण्णायचरए, २. अण्णगिलायचरए, શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિર્ચથો માટે પાંચ અભિગ્રહ સ્થાનની યાવતુ આજ્ઞા આપી છે, જેમ કે – ૧. ઉક્ષિપ્તચરક : રાંધવાનાં વાસણથી કાઢેલો આહાર ગ્રહણ કરવો. ૨. નિક્ષિપ્તચરક : રાંધવાનાં વાસણમાંથી આહાર ગ્રહણ કરવો. ૩. અત્તચરક પરિવારવાળાનું ભોજન પૂરું થયા બાદ વધેલા આહારને ગ્રહણ કરવો. ૪. પ્રાન્તચરક : તુચ્છ આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૫. રુક્ષચરક : રસ રહિત લેખો આહાર ગ્રહણ કરવો. શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિર્ઝન્થો માટે પાંચ અભિગ્રહ સ્થાનની યાવતું આજ્ઞા આપી છે, જેમ કે – ૧. અજ્ઞાતચરક : પોતાની જાતિ-કુળ ઈત્યાદિ બતાવ્યા વગર અથવા અજ્ઞાત ગૃહસ્થ પાસેથી આહાર લેવો. ૨. અન્નગ્લાયચરક : આજનો બનેલો ન હોય એવો આહાર લેવો. ૩. મૌનચરક : મૌન રહીને ભિક્ષા લેવી. ૪. સંતુષ્ટકલ્પિક : ખરડાયેલા હાથ કે ચમચા આદિથી ભિક્ષા લેવી. ૫. તજ્જાત-સંસ્કૃષ્ટ કલ્પિક : દીધેલા દ્રવ્યથી ખરડાયેલા હાથ આદિથી ભિક્ષા લેવી. શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિર્ચન્થ માટે પાંચ અભિગ્રહ સ્થાનની પાવતુ આજ્ઞા આપી છે, જેમ કે - ૧ઔપનિધિક : પાસે રાખેલા આહારને જ લેવો. ૨. શુદ્ધષણિક : નિર્દોષ આહારની જ ગવેષણા કરવી. ૩. સંખ્યાત્તિક : અલ્પ માત્રામાં દાતીનો નિયમ કરી આહાર લેવો. ૪. દષ્ટલાભિક : સામે રાખેલા આહારપાણી જ લેવાં. ૫. પૃષ્ઠલાભિક : શું લેશો ?” એવું પૂછવામાં આવે પછી જ ભિક્ષા લેવી. ૩. મોબવરH, ४. संसट्ठकप्पिए, ५. तज्जातसंसट्ठकप्पिए । पंच ठाणाई समणेणं भगवया महावीरेणं समणाणं निग्गंथाणं-जाव-अब्भणुन्नायाई भवंति, तं जहा ૬. ૩હિ , ૨. મુસળા, રૂ. સંવત્તિ ૪. વિદ્યામિ, ૫. પુર્વસ્ત્ર | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy