SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २१४२-४३ पादोपगमन अनशन ग्रहण-विधि तपाचार ३०१ तत्थावि तस्स कालपरियाए से वि तत्थ આ અનશનથી સમાધિમરણ પ્રાપ્ત કરે છે તે કાળા वियंतिकारए, પર્યાયની સમાન છે. ફુદવેતં વિમોહાયત, સુદં રjમ, fસૈયરૂં, તે મોહથી મુક્ત કરનાર અનશન ભિક્ષુને હિતકર, आणुगामियं । સુખકર, યોગ્ય કલ્યાણકર, પુણ્યમય છે. આવા – મા. સુ. ૬, ૪. ૮, ૩. ૬, ૪. રર૪ મરણને પ્રાપ્ત કરનાર સાધુ કર્મોને ખપાવે છે તે ભવાન્તરમાં પણ સાથે ચાલનાર (ફળદાયી) છે. पाओवगमण अणसण गहण विहि પાદોપગમન અનશન ગ્રહણ વિધિ : २१४२. जस्स णं भिक्खुस्स एवं भवति, ૨૧૪૨. મુનિને એવી પ્રતીતિ થાય કે – “से गिलामि च खलु अहं इमम्मि समए इमं सरीरगं "હું આ શરીરને અનુક્રમથી ધારણ કરવામાં अणुपुव्वेण परिवहित्तए” से अणुपुव्वेणं आहारं संवट्टेज्जा, અસમર્થ છું” ત્યારે તે ક્રમશઃ આહારને ઓછો કરે. अणुपुव्वेणं आहारं संवदे॒त्ता कसाए पयणुए किच्चा આહારને ઓછો કરી કષાયોને કૃશ કરે. શરીરનાં समाहियच्चे, फलगावयट्ठी, उट्ठाय भिक्खू વ્યાપારને નિયમિત કરી લાકડાના પાટિયાની જેમ अभिणिव्वुडच्चे, સહનશીલ બની મૃત્યુ માટે તૈયાર થઈ જાય. अणुपविसित्ता गामं वा-जाव-रायहाणिं वा तणाई શરીરની શુશ્રષાનો ત્યાગ કરી ગામ યાવતુ રાજजाएज्जा-जाव-तणाई संथरेत्ता एत्थ वि समए कायं ધાનીમાં જઈ ઘાસની યાચના કરે. યાવતુ ઘાસની च जोगं च इरियं च पच्चक्खाएज्जा । શૈયા બિછાવે. યોગ્ય સમયે તે પર બેસી શરીરનો, શરીરના વ્યાપારનો અને સૂક્ષ્મ હલનચલનનો ત્યાગ કરી દે. તે દવં-બાવ-રૂશ્વેત વિમોહાયતi , સુ, ઉમં, આ અનશન સત્ય છે. યાવત્ તે મોહથી મુક્ત णिस्सेयसं, आणुगामियं । કરાવનાર છે, તે ભિક્ષને હિતકર, સુખકર, કલ્યાણકર, કર્મોને ખપાવવામાં સમર્થ અને - પ. પુ. ૨, . ૮, ૩. ૭, . રર૮ ભવાંતરમાં ફળદાયી છે. पाओवगमण अणसणे પાદોપગમન અનશન : ર૪૩. વાતતરે સિયા, ને વં અનુપાઈ | ૨૧૪૩. આ પાદોપગમન અનશન ભક્ત પ્રત્યાખ્યાન અને सव्व-गाय-णिरोधे वि, ठाणातो ण वि उब्भमे ।। ઈગિત મરણની અપેક્ષાએ વિશિષ્ટ છે જે પૂર્વોક્ત વિધિથી તેનું પાલન કરે છે તે શરીરમાં તીવ્ર વેદના થવા છતાં પણ પોતાના સ્થાનથી દૂર જતો નથી. अयं से उत्तमे धम्मे, पुव्वट्ठाणस्स पग्गहे । પાદોપગમન સંથારો ઉત્કૃષ્ટ ધર્મ છે. કારણ કે अचिरं पडिलेहित्ता, विहरे चिट्ठ माहणे ।। પૂર્વોક્ત બંને મરણ કરતાં અધિક પ્રયત્નથી ગ્રાહ્ય છે. મુનિ નિર્દોષ ભૂમિને જોઈને પાદોપગમનની વિધિનું પાલન કરે અને કોઈ પણ અવસ્થામાં સ્થાનાન્તર ન કરે. अचित्तं तु समासज्ज, ठावए तत्थ अप्पगं । નિર્જીવ સ્થાન અને પાટિયાદિને પ્રાપ્ત કરી તેના પર મુનિ સ્થિત થાય. શરીરની મમતાનો સર્વથા ત્યાગ वोसिरे सव्वसो कायं, ण मे देहे परीसहा ।। કરી દે અને વિચાર કરે કે આ શરીર મારું નથી તેથી મારા શરીરમાં કોઈ પરિષહ નથી”. जावज्जीवं परीसहा, उवसग्गा य संखाय । જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પરિષહ અને ઉપસર્ગ તો આવવાના છે. તે જાણી કાયાનો નિરોધ संवुडे देह भेदाए, इति पण्णेऽहियासए ।। કરનાર દેહભેદન માટે ઉદ્યત થયેલ બુધ્ધિમાન સાધુ સમભાવથી પરિષહોને સહન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy