SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २१४०-४१ भक्त प्रत्याख्यान अणगार परभव-आहार तपाचार २९९ गंथेहिं विवित्तेहिं, आयुकालस्स पारए । મુનિ બાહ્ય, આત્યંતર ગ્રંથિઓને છોડી અન્તિમ पग्गहियतरघं चेतं, दवियस्स वियाणतो ।। સમય સુધી શુધ્ધ ધ્યાનમાં રહે તથા પંડિત મરણને મોક્ષનું ઉત્તમ સાધન જાણી તેની આરાધના કરે. - મા. સુ. ૧, ગ, ૮, ૩. ૮, . ર મત્ત પ્રવાસ કરન્સ પરમ માદારો- ભક્ત પ્રત્યાખ્યાન અણગારનો પરભવમાં આહાર : ર૧૪૦. ૫. મત્તપર્વતરાયણ માં અંતે ! મારે મુચ્છિા ૨૧૪૦. પ્ર. ભંતે ! ભક્ત પ્રત્યાખ્યાન આહાર કરનાર गिद्धे गडिए अज्झोववण्णे आहारमाहारेइ अहे અણગાર જો એ અવસ્થામાં કાળ કરે તો જે પહેલાં णं वीससाए कालं करेइ, तओ पच्छा अपुच्छिए મુચ્છિત, ગૃધ્ધ, ગ્રથિત તથા અત્યંત આસક્ત થઈ जाव- अणज्झोववण्णे आहारमाहारेइ ? આહાર કરે છે ત્યારબાદ અમૂચ્છિત યાવતુ અનાસકત બની આહાર કરે ખરા ? उ. हंता, गोयमा ! भत्तपच्चक्खायए णं अणगारे ઉ. હા, ગૌતમ ! ભક્ત પ્રત્યાખ્યાન આહાર जाव-अणज्झोववण्णे आहारमाहारेइ । કરનાર અણગાર યાવતુ અનાસક્ત બની આહાર કરે છે. . તે વખકે મંતે ! વ ૩ “મત્તપદ ભંતે ! એમ શા માટે કહ્યું છે કે ભક્ત क्खायए णं अणगारे-जाव-अणज्झोववण्णे પ્રત્યાખ્યાન આહાર કરનાર અણગાર યાવતુ માદારHહારે ?” અનાસકત બની આહાર કરે છે ? उ. गोयमा ! भत्तपच्चक्खायए णं अणगारस्स ગૌતમ ! “ભક્ત પ્રત્યાખ્યાન અનશન मुच्छिए-जाव-अज्झोववण्णे आहारे भवइ, अहे કરનાર અણગાર જો એ અવસ્થામાં કાળ કરે णं वीससाए कालं करेइ, तओ पच्छा તો સ્વાભાવિક છે કે પહેલાં મૂચ્છિત યાવત્ अमुच्छिए-जाव-अणज्झोववण्णे आहारे भवइ । અત્યંત આસક્ત ભાવથી આહાર હોય છે. ત્યારબાદ અમૂચ્છિત યાવત્ અનાસક્ત ભાવથી આહાર હોય છે. से तेणतुणं गोयमा ! एवं वच्चइ-भत्तपच्चक्खायए णं માટે હે ગૌતમ ! એમ કહેવામાં આવ્યું છે કે ભક્ત अणगारे-जाव- अणज्झोववण्णे आहारमाहारेइ । પ્રત્યાખ્યાન અનશન કરનાર અણગાર યાવતું અનાસક્ત બની આહાર કરે છે. - વિ. . ૨૪, ૩. ૭ મુ. ૨૨ इंगिणीमरण अणसणस्स गहण विहि ઈગિતમરણ અનશન ગ્રહણ વિધિ : २१४१. अयं से अवरे धम्मे, णायपुत्तेण साहिते ।। ૨૧૪૧, જ્ઞાતપુત્ર મહાવીરે ઈગિત મરણમાં વિશિષ્ટતા બતાવી છે- આત્મ વ્યાપાર સિવાય બીજા પાસે ત્રણ आयवज्ज पडियारं, विजहेज्जा तिधा तिधा ।। કરણ, ત્રણ યોગથી વૈયાવૃત્ય ન કરાવે. हरिएसु ण णिवज्जेज्जा, थंडिलं मुणिआ सए । દર્ભ, અંકુરાદિ લીલોતરી ઉપર ન સૂવે. શુધ્ધ विउसेज्ज अणाहारो, पुट्ठो तत्थ अहियासए ।। ભૂમિને જાણી સૂવે. સર્વ ઉપધિને છોડી આહારનો સર્વથા ત્યાગ કરી, સંસ્તારક પર રહી પરીષહો અને ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરે. इन्दिएहिं गिलायतो, समियं साहरे मुणी । (નિરાહાર રહેવાથી) ઈન્દ્રિયોને શિથિલ જોઈ મુનિ સમભાવમાં રહી જે હલન ચલનાદિ ક્રિયાઓ કરે તે तहावि से अगरिहे, अचले जे समाहिए ।। નિન્દનીય નથી. હલનચલનાદિ કરતાં-કરતાં જે ભાવથી વિચલિત થતા નથી અને સમાધિવત છે તે અભિનન્દનીય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy