________________
सूत्र २१२०-२१
४. आयरिय - उवज्झाए णं गणंसि गिलाण सेह वेयावच्च सम्मं अब्भुट्ठित्ता भवति ।
५. आयरिय - उवज्झाए णं गणंसि आपुच्छियचारी यावि भवति, णो अणापुच्छियचारी ।
તા. અ. ૧, ૩. ૨, સુ. ૧૬
-
कलह उपशमन विधि - निषेध
कलह उवसमणस्स विहि- णिसेहो
કલેશ ઉપશમનનો વિધિ-નિષેધ :
२१२०. नो कप्पइ निग्गंथाणं विइकिट्ठाई પાદુડારૂં ૨૧૨૦. સાધુઓમાં જો કલેશ થઈ જાય તો તેને દૂરનાં ક્ષેત્રમાં રહીને ઉપશમન કરવું અને ખમાવવું કલ્પતું નથી.
विओसवेत्तए ।
-
कप्पइ निग्गंथीणं विइकिट्ठाई पाहुडाई विओसवेत्तए ।
- વવ. ૩. ૭, સુ. ૧૨-૧૩
अण्णस्स अणुवसंते वि अप्पणो उवसमण णिद्देसो -
१. इच्छाए परो आढाएज्जा, इच्छाए परो णो
आढाएज्जा ।
२. इच्छाए परो अब्भुट्ठेज्जा, इच्छाए परो णो अब्भुज्जा ।
३. इच्छाए परो वन्देज्जा, इच्छाए परो नो वन्देज्जा ।
४. इच्छाए परो संभुजेज्जा, इच्छाए परो नो संभुजेज्जा ।
५. इच्छाए परो संवसेज्जा, इच्छाए परो नो संवसेज्जा ।
૩.
६. इच्छाए परो उवसमेज्जा, इच्छाए परो नो उवसमेज्जा ।
जो उवसमइ तस्स अत्थि आराहणा ।
जो न उवसमइ तस्स नत्थि आराहणा ।
तम्हा अप्पणा चेव उवसमियव्वं ।
..
से किमाहु भन्ते !
" उवसमसारं खु सामण्णं' I
Jain Education International
२१२१. भिक्खू य મહિારળ ટુ, તું મહિારનં ૨૧૨૧, ભિક્ષુ કોઈ સાથે કલેશ થવા છતાં તે કલેશને विओसवित्ताविओसवियपाहुडे । ઉપશાંત કરી પોતે સર્વથા કલેશ રહિત થઈ જાય ત્યારબાદ જેની સાથે કલેશ થયેલ હોય
संघ व्यवस्था २८९
૪. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં રોગી તથા નવદીક્ષિત સાધુઓની વૈયાવૃત્ય કરાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરતા હોય.
૫. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં બીજાને પૂછીને કાર્ય કરતા હોય, પૂછ્યા વગર કરતા ન હોય.
q. ૩. , મુ. ૨૬
પરંતુ સાધ્વીઓમાં જો ક્લેશ થઈ જાય તો તેને દૂરનાં ક્ષેત્રમાં રહીને ઉપશમન કરવું અને ખમાવવું કલ્પે છે.
બીજાનાં અનુપશાંત રહેવા છતાં પણ પોતે ઉપશાંત થવાનો નિર્દેશ :
૧. તેની ઈચ્છા હોય તો આદર કરે, ઈચ્છા ન હોય તો આદર ન કરે.
૨. તેની ઈચ્છા હોય તો તેના સન્માનમાં ઊઠે, ઈચ્છા ન હોય તો ન ઊઠે.
૩. તેની ઈચ્છા હોય તો વંદના કરે, ઈચ્છા ન હોય તો વંદના ન કરે.
૪. તેની ઈચ્છા હોય તો તેની સાથે ભોજન કરે, ઈચ્છા ન હોય તો ભોજન ન કરે.
૫. તેની ઈચ્છા હોય તો તેની સાથે રહે, ઈચ્છા ન હોય તો ન રહે.
૬. તેની ઈચ્છા હોય તો ઉપશાંત થાય, ઈચ્છા ન હોય તો ઉપશાંત ન થાય.
જે ઉપશાંત થાય છે, તેની સંયમની આરાધના થાય છે.
પરંતુ જે ઉપશાંત થતા નથી, તેની સંયમની આરાધના થતી નથી.
માટે પોતે પોતાને જ ઉપશાંત કરી લેવો જોઈએ.
ભંતે ! આવું કહેવાનું શું તાત્પર્ય છે ?
ઉપશાંત રહેવું જ શ્રમણ જીવનનો સાર છે.
પ્ર.
ઉ.
For Private & Personal Use Only
www.jainelibrary.org