________________
सूत्र २०६६
अचेलक-सचेलिका सहवास कारण
संघ व्यवस्था
२५९
उवागता तत्थ एगयओ ठाणं वा सेज्जं वा.
પહોંચે તો ત્યાં એક સ્થાન પર નિવાસ, શયન અને णिसीहियं वा, चेतेमाणा णातिक्कमंति ।
સ્વાધ્યાય કરવા છતાં જિનાજ્ઞાનું અતિક્રમણ
કરતાં નથી. ४. आमोसगा दीसंति, ते इच्छंति णिग्गंथीओ ૪. જ્યાં ચોરોનો ઉપદ્રવ દેખાતો હોય અને તેઓ चीवरपडियाए पडिगाहित्तए तत्थ एगयओ ठाणं वा
સાધ્વીઓના વસ્ત્રો ચોરવાની ઈચ્છા કરતા હોય તો सेज्जं वा, णिसीहियं वा चेतेमाणा णातिक्कमंति ।
ત્યાં સાધુ-સાધ્વીઓ એક સ્થાન પર નિવાસ, શય્યા અને સ્વાધ્યાય કરવા છતાં જિનાજ્ઞાનું અતિક્રમણ
કરતાં નથી. ५. जुवाणा दीसंति, ते इच्छंति णिग्गंथीओ ૫. જ્યાં ગુંડા યુવકો હોવાની જાણ થાય અને તેઓ मेहणपडियाए पडिगाहित्तए, तत्थ एगयओ ठाणं वा
સાધ્વીઓ સાથે બળાત્કારની ઈચ્છાથી તેઓને
પકડવા ઈચ્છતા હોય તો ત્યાં સાધુ-સાધ્વીઓને એક सेज्ज वा णिसीहियं वा चेतेमाणा णातिक्कमति ।
સ્થાન પર નિવાસ, શય્યા અને સ્વાધ્યાય કરવા
છતાં જિનાજ્ઞાનું અતિક્રમણ થતું નથી. इच्चेतेहिं पंचहिं ठाणेहिं णिग्गंथा णिग्गंथीओ य આ પાંચ કારણોથી સાધુ-સાધ્વીઓ એક સ્થાન પર एगयओ ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेतेमाणा
નિવાસ, શયન અને સ્વાધ્યાય કરવા છતાં Mાતિમતિ |
જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. – તા. પ્ર. , ૩. ૨ કુ. ૪૭ सचेलिया सह अचेलस्स संवसणं कारणाइं
અચલકને સચેલિકા સાથે રહેવાનાં કારણો : ર૦૬૬પંહિં હં સકળે-ળિથે મત્કા, સસ્ટિયહિં ૨૦૬૬. પાંચ કારણોથી વસ્ત્રરહિત શ્રમણ - નિર્ગસ્થ સચેલક निग्गंथीहिं सद्धिं संवसमाणे णातिक्कमति, तं जहा
નિર્ચન્થીઓની સાથે રહેવા છતાં જિનાજ્ઞાનું
અતિક્રમણ કરતા નથી, જેમ કે – १. खित्तचित्ते समणे-णिग्गंथे णिग्गंथेहिं ૧. શોક આદિથી વિક્ષિપ્ત અચેલક શ્રમણअविज्जमाणेहिं “अचेलए सचेलियाहिं” णिग्गंथीहिं નિર્ચન્થ બીજા નિર્ચન્થોનાં અભાવમાં સચેલક सद्धिं संवसमाणे णातिक्कमति ।
સાધ્વીઓની સાથે રહેવા છતાં જિનાજ્ઞાનું
અતિક્રમણ કરતો નથી. २. दित्तचित्ते समणे-णिग्गंथे णिग्गंथेहिं
૨. હર્ષાતિરેકથી ઉન્મત્ત ચિત્તવાળો અચેલક શ્રમણ - अविज्जमाणेहिं “अचेलए सचेलियाहिं” णिग्गंथीहिं
નિર્ચન્થ બીજા નિર્ચન્થોનાં અભાવમાં સચેલક सद्धिं संवसमाणे णातिक्कमति ।
સાધ્વીઓની સાથે રહેવા છતાં જિનાજ્ઞાનું
અતિક્રમણ કરતો નથી. ३. जक्खाइदेठ समणे-णिग्गंथे, णिग्गंथेहिं ૩. યક્ષાવિષ્ટ કોઈ અચેલક શ્રમણ - નિર્ગસ્થ બીજા अविज्जमाणे “अचेलए सचेलियाहिं” णिग्गंथीहिं નિર્ચન્થોનાં અભાવમાં સચેલક સાધ્વીઓની સાથે सद्धिं संवसमाणे णातिक्कमति ।
રહેવા છતાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. ४. उम्मायपत्ते समणे-णिग्गंथे, णिग्गंथेहिं ૪. વાયુના પ્રકોપાદિથી ઉન્માદને પ્રાપ્ત કોઈ अविज्जमाणेहिं “अचेलए सचेलियाहिं” णिग्गंथीहिं
અચેલક શ્રમણ-નિર્ઝન્થ બીજા નિગ્રંથોનાં सद्धिं संवसमाणे णातिक्कमति ।
અભાવમાં સચેલક સાધ્વીઓની સાથે રહેવા છતાં
જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. ५. णिग्गंथीपव्वाइए समणे, णिग्गंथेहिं ૫. નિર્ઝન્થી દ્વારા દીક્ષિત (પુત્ર આદિ) અચલક अविज्जमाणेहिं “अचेलए सचेलियाहिं” णिग्गंथीहिं
શ્રમણ બીજા નિર્ચન્થોનાં અભાવમાં સચેલક सद्धिं संवसमाणे णातिक्कमति ।
સાધ્વીઓની સાથે રહેવા છતાં જિનાજ્ઞાનું
અતિક્રમણ કરતો નથી. – તા. ૪. ૧, ૩. ૨ સુ. ૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org