SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २०३०-३१ आचार्य-उपाध्याय पद अयोग्य निर्ग्रन्थ संघ व्यवस्था २३९ जं से निरुद्धपरियाए समणे निग्गंथे, જે નિરુધ્ધ પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થ છે- તેને તે कप्पइ आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए तद्दिवसं । જ દિવસે આચાર્ય કે ઉપાધ્યાય પદ આપવું કહ્યું છે. – વવ. ૩. ૨, સુ. ૧, ૭, ૬ आयरिय-उवज्झायपदाऽणरिहा णिग्गंथा આચાર્ય-ઉપાધ્યાય પદ માટે અયોગ્ય નિર્ચન્ય : २०३०. सच्चेव णं से पंचवासपरियाए समणे निग्गंथे- ૨૦૩૦. પાંચ વર્ષની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થ - नो आयार-कुसले, नो संजम-कुसले, नो पवयण- જો આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ અને कुसले, नो पण्णत्ति-कुसले, नो संगह-कुसले, नो ઉપગ્રહમાં કુશળ ન હોય તથા ક્ષત, ભિન્ન, શબલ उवग्गह-कुसले, खयायारे, भिन्नायारे, सबलायारे, અને સંકિલષ્ટ આચારવાળા હોય, અલ્પકૃત અને संकिलिट्ठायारे, अप्पसुए, अप्पागमे, नो कप्पइ અલ્પ આગમજ્ઞ હોય તો તેને આચાર્ય કે ઉપાધ્યાય आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए । પદ આપવું કલ્પતું નથી. सच्चेव णं से अट्ठवासपरियाए समणे णिग्गंथे આઠ વર્ષની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ઝન્થ - नो आयारकुसले, नो संजमकुसले, नो पवयणकुसले, જો આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ અને नो पन्नत्तिकुसले, नो संगहकुसले, नो उवग्गहकुसले, ઉપગ્રહમાં કુશળ ન હોય તથા ક્ષત, ભિન્ન, શબલ खयायारे, भिन्नायारे, सबलायारे, અને સંકિલષ્ટ આચારવાળા હોય, અલ્પશ્રુત અને संकिलिट्ठायारचित्ते, अप्पसुए, अप्पागमे, અલ્પ આગમજ્ઞ હોય તો તેને આચાર્ય, ઉપાધ્યાય नो कप्पइ आयरियत्ताए, उवज्झायत्ताए, गणावच्छेइयत्ताए અને ગણાવચ્છેદક પદ આપવું કલ્પતું નથી. उद्दिसित्तए । निरुद्भवास परियाए समणे णिग्गंथे આચાર્યનાં દેવલોક થવાથી નિરૂધ્ધ વર્ષ कप्पइ आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए, પર્યાયવાળા શ્રમણ-નિગ્રન્થને આચાર્ય કે ઉપાધ્યાય समुच्छेयकप्पंसि । પદ આપવું કહ્યું છે. तस्स णं आयार-पकप्पस्स देसे अवट्ठिए, તેને આચાર પ્રકલ્પનો થોડો અંશ અધ્યયન કરવો से य “अहिज्जिस्सामि” त्ति अहिज्जेज्जा. બાકી હોય અને તે અધ્યયન પૂર્ણ કરવાનો સંકલ્પ एवं से कप्पइ आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए । રાખીને પૂર્ણ કરે તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ આપવું કલ્પ છે. से य “अहिज्जिस्सामि ” त्ति नो अहिज्जेज्जा, પરંતુ કદાચ તે શેષ અધ્યયન પૂર્ણ કરવાનો સંકલ્પ एवं से नो कप्पइ आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए । રાખીને પણ તે પૂર્ણ ન કરે તો તેને આચાર્ય કે - વવ. ૩. ૨, ૩, ૬, ૮, ૨૦ ઉપાધ્યાય પદ આપવું કલ્પતું નથી. एगपक्खियस्स भिक्खुस्स पद-दाण विहाणं એકપક્ષીય ભિક્ષુને પદ દેવાનું વિધાન - ર૦રૂર. પવિરdયસ પિવરવું પૂરું નારિયે- ૨૦૩૧. આચાર્ય કે ઉપાધ્યાયના સ્થાન પર એક પક્ષીય .उवज्झायाणं इत्तरियं दिसं वा, अणदिसं वा, અર્થાત્ એક જ આચાર્યની પાસે દીક્ષા અને શ્રુત उद्दिसित्तए वा, धारेत्तए वा, जहा वा तस्स गणस्स ગ્રહણ કરનાર ભિક્ષુને જ અલ્પકાળ માટે અથવા पत्तियं सिया । જીવનપર્યન્ત આચાર્ય કે ઉપાધ્યાયનાં પદ પર – વવ. ૩. ૨, મુ. ર૬ સ્થાપિત કરવા કે તેને તે પદ ધારણ કરવું કહ્યું છે. અથવા પરિસ્થિતિવશ ગણનું હિત હોય તો પણ કરી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy