SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ २३८ चरणानुयोग-२ आचार्य - उपाध्याय पद योग्य निर्ग्रन्थ सूत्र २०२९ ५. आयरिय-उवज्झाए णं गणंसि अणापच्छियचारी ૫. આચાર્ય અને ઉપાધ્યાય ગણને પૂછયા વગર यावि भवइ, णो अणाणुपुच्छियचारी । અન્ય પ્રદેશોમાં વિહાર કરે છે, તેને પૂછીને વિહાર કરતા નથી. ६. आयरिय-उवज्झाए णं गणंसि अणुप्पण्णाई ૬. આચાર્ય અને ઉપાધ્યાય ગણ માટે અનુપલબ્ધ उवगरणाई णो सम्म उप्पाइत्ता भवति । ઉપકરણો યથાવિધિ ઉપલબ્ધ કરતા નથી. ७. आयरिय-उवज्झाए णं गणंसि पच्चुप्पण्णाण ૭. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં પ્રાપ્ત उवगरणाणं णो सम्मं सारक्खेत्ता संगोवेत्ता भवति । ઉપકરણોનું સમ્યક્ પ્રકારથી સંરક્ષણ અને સંગોપન તા. મ. ૭, સુ. ૧૪૪ કરતા નથી. નિર્ચન્જ પદ – વ્યવસ્થા – ૩ आयरिय उवज्झाय पदारिहा णिग्गंथा આચાર્ય-ઉપાધ્યાય-પદ માટે યોગ્ય નિર્ચન્થ : २०२९. पंचवास परियाए समणे णिग्गंथे ૨૦૨૯. પાંચ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થમાથાર-સુસજે, સંગમ-ભુસ, પવય-હુસજે, જો આચારકુશળ, સંયમકુશળ, પ્રવચનકુશળ, पण्णत्ति-कुसले, संगह-कुसले, उवग्गह-कुसले, પ્રજ્ઞપ્તિકુશળ, સંગ્રહકુશળ અને ઉપગ્રહકુશળ હોય. अक्खयायारे, अभिन्नायारे, असबलायारे, असंकिलिट्ठायारे, અક્ષત ચારિત્રવાળા, અભિન્ન ચારિત્રવાળા बहुस्सुए, बब्भागमे । અશબલ ચારિત્રવાળા અને અસંફિલષ્ટ આચારવાળા હોય, બહુશ્રુત તેમજ બહુ આગમજ્ઞ હોય. जहण्णेणं दसा-कप्प-ववहारधरे, कप्पइ आयरिय અને જઘન્ય દશા, કલ્પ અને વ્યવહારના ધારક उवज्झायत्ताए उद्दिसित्तए । હોય તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ આપવું કલ્પ છે. अट्ठवास-परियाए समणे निग्गंथे આઠ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થआयारकुसले, संजमकुसले, पवयणकुसले, જો આચારકશળ, સંયમકુશળ, પ્રવચનકુશળ, पण्णत्तिकुसले, संगहकुसले, उवग्गहकुसले, अक्खयायारे, પ્રજ્ઞપ્તિકુશળ, સંગ્રહકુશળ અને ઉપગ્રહકુશળ अभिन्नायारे, असबलायारे, असंकिलिट्ठायारे, बहुस्सुए, હોય, અક્ષત ચારિત્રવાળા, અભિન્ન ચારિત્રવાળા, बब्भागमे, અશબળ ચારિત્રવાળા અને અસંફિલષ્ટ આચારવાળા હોય, બહુશ્રુત તેમજ બહુ આગમજ્ઞ હોય, जहण्णेणं ठाणं-समवाय-धरे, कप्पइ आयरियत्ताए તેમજ જઘન્ય સ્થાનાંગ- સમવાયાંગનાં ધારક હોય उवज्झायत्ताए गणावच्छेइयत्ताए उद्दिसित्तए । તો તેને આચાર્ય, ઉપાધ્યાય અને ગણાવચ્છેદક પદ આપવું કહ્યું છે. निरुद्धपरियाए समणे निग्गंथे कप्पइ तद्दिवसं નિરુધ્ધ પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થ જે દિવસે आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए । દીક્ષિત થાય તે જ દિવસે તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ આપવું કહ્યું છે. ૫. તે મિાહું પંતે ! ? પ્ર. હે ભંતે ! આવું કહેવાનું શું કારણ છે? उ. अत्थि णं थेराणं तहारूवाणि कुलाणि कडाणि, ઉ. સ્થવિરો દ્વારા તથારૂપથી ભાવિત, પ્રીતિ पत्तियाणि, थेज्जाणि, वेसासियाणि, सम्मयाणि, યુક્ત, સ્થિર, વિશ્વસ્ત, સમ્મત, પ્રમુદિત, सम्मुइकराणि, अणुमयाणि, बहुमयाणि भवंति । અનુમત અને બહુમત અનેક કુળ હોય છે. तेहिं कडेहिं, तेहिं पत्तिएहिं, तेहिं थेज्जेहिं, તે ભાવિત, પ્રીતિયુક્ત, સ્થિર, વિશ્વસ્ત, સમ્મત, तेहिं वेसासिएहिं, तेहिं सम्मएहिं, तेहिं सम्मुइकरेहिं, પ્રમુદિત, અનુમત અને બહુમત કુળમાંથી દીક્ષિતतेहिं अणुमएहि, तेहिं बहुमएहिं । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy