SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ १८४ चरणानुयोग-२ निर्ग्रन्थ-निर्ग्रन्थी द्वारा परदेवीपरिचारणा निदानकरण सूत्र १९२५ संति उड्ढं देवा देवलोयंसि, જે ઉપરના દેવલોકમાં દેવ રહે છે - ते णं तत्थ अण्णेसिं देवाणं देवीओ अभिमुंजिय તે ત્યાં બીજા દેવોની દેવીઓને પોતાના આધીન કરી अभिजंजिय परियारेति, अप्पणो चेव अप्पाणं તેની સાથે વિષય સેવન કરે છે, પોતે જ પોતાની विउव्विय-विउव्विय परियारेति, अप्पणिज्जियाओ વિકર્વિત દેવીઓ સાથે વિષય સેવન કરે છે, તેમજ देवीओ अभिमुंजिय-अभिमुंजिय परियारेति । પોતાની દેવીઓ સાથે પણ વિષય સેવન કરે છે.' “जइ इमस्स सुचरिय-तव-नियम-बंभचेरवासस्स 'જો મારું તપ સમ્યક્ પ્રકારે આચરાયું હોય, નિયમ कल्लाणे फल-वित्ति विसेसे अत्थि तं अहमवि અને બ્રહ્મચર્યનું પાલન કલ્યાણકારી અને વિશેષ आगमेस्साए एमाई एयारूवाइं दिव्वाइं भोग भोगाई ફળરૂપ હોય તો હું પણ આગામી કાળમાં ઉપરોકત મુંનમાળે વિદરમિ-તે તે સારૃ ” દિવ્યભોગોને ભોગવતો વિચરણ કરું. એ જ મારા માટે શ્રેયસ્કર છે.” एवं खलु समणाउसो ! णिग्गंथो वा णिग्गंथी वा હે આયુષ્માન્ શ્રમણો ! આ પ્રમાણે નિર્ઝન્થ કે નિર્મન્થી ળિયાનું દિગ્વા–નાર્વ-દેવે મવડું, દ્ધિા –ગાવ-૪ કોઈપણ પ્રકારનું નિયાણું કરી યાવત્ દેવરૂપે ઉત્પન્ન दिव्वाइं भोग भोगाई भुंजमाणे विहरइ । થાય છે. તે ત્યાં મહા ઋદ્ધિવાળો દેવ થાય છે યાવતું દિવ્યભોગોને ભોગવતો વિચરે છે. से णं तत्थ अण्णेसिं देवाणं देवीओ अभिजुंजिय- તે દેવ ત્યાં અન્ય દેવોની દેવીઓ સાથે વિષય સેવન अभिजुंजिय परियारेइ, अप्पणो चेव अप्पाणं કરે છે. પોતે જ પોતાની વિકર્વિત દેવીઓ સાથે વિષય विउव्विय-विउव्विय परियारेइ, अप्पणिज्जियाओ સેવન કરે છે. તેમજ પોતાની દેવીઓ સાથે પણ વિષય देवीओ अभिजुजिय-अभिजुजिय परियारेइ ।। સેવન કરે છે. से णं ताओ देवलोगाओ आउक्खएणं-जाव-३ पुमत्ताए આ દેવ તે દેવલોકથી આયુષ્ય પૂર્ણ કરીયાવત્ પુરુષરૂપે पच्चायाति-जाव-तस्स णं एगयमवि आणवेमाणस्स ઉત્પન્ન થાય છે યાવતુ તે એકને બોલાવે તો ચાર जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुढेंति-“भण પાંચ બોલાવ્યા વગર જ તેની પાસે આવે છે અને પૂછે देवाणुप्पिया ! किं करेमो-जाव- किं ते आसगस्स છે કે હે દેવાનુપ્રિય! બોલો અમે શું કરીએ ?યાવત આપને કયા પદાર્થ સ્વાદિષ્ટ લાગે છે ?' સતિ ” प. तस्स णं तहप्पगारस्स परिसजायस्स तहारूवे समणे પ્ર. આ પ્રમાણે ઋદ્ધિ સંપન્ન પુરુષને કોઈ તપ वा माहणे वा उभओ कालं केवपिण्णत्तं સંયમના સાક્ષાત્ સ્વરૂપ શ્રમણ-માહણ કેવલી પ્રરૂપિત ધર્મ કહી શકે ખરા ? धम्ममाइक्खेज्जा ? ૩. દંતા, નાજ્ઞા | ઉ. હા, કહી શકે. ૫. સે ઘડળજ્ઞા ? પ્ર. શું તે શ્રદ્ધાપૂર્વક સાંભળે ખરા? ૩. હંતા, પડળિક્ના / ઉ. હા, સાંભળે. ૫. તે i સળી, ઈજા, રોળી ? પ્ર. શું તે કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ કરે ખરા? उ. णो तिणठे समढे । अभविए णं से तस्स ઉ. એ સંભવ નથી. કારણ કે તે સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મ धम्मस्स सद्दहणयाए । શ્રવણ માટે અયોગ્ય છે. से य भवति महिच्छे –जाव- दाहिणगामिए णेरइए તે ઉત્કૃષ્ટ અભિલાષાઓવાળા યાવતુ દક્ષિણ દિશાવર્તી कण्हपक्खिए आगमेस्साए दुल्लभबोहिए यावि કૃષ્ણ પાક્ષિક નૈરયિકરૂપે ઉત્પન્ન થાય છે. તથા મવતિ | ભવિષ્યમાં તેઓને સમ્યકત્વની પ્રાપ્તિ દુર્લભ હોય છે. ૧-૬. પહેલું નિયાણું જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy