________________
१७८
चरणानुयोग-२ निर्ग्रन्थ द्वारा मनुष्य सम्बन्धीभोग हेतु निदानकरण
सूत्र १९२१ इत्थं ठिया जीवा सिझंति, बुझंति, मुच्चंति, આ સર્વ પ્રજ્ઞપ્ત ધર્મના આરાધક જીવ સિદ્ધ, બુદ્ધ, परिनिव्वायंति, सव्वदुक्खाणमंतं करेंति ।
મુક્ત થઈને નિર્વાણને પ્રાપ્ત થાય છે અને સર્વ દુઃખોનો અંત કરે છે.
આ ધર્મની આરાધના માટે તત્પર બનેલા આરાધક સંયમ સાધનામાં પ્રવૃત્ત વિશુદ્ધ નિર્ચન્થને ભૂખ, તરસ, ઠંડી, ગરમી ઈત્યાદિ પરિષહ ઉપસર્ગ આદિની પીડાથી કામવાસનાનો પ્રબળ ઉદય થઈ જાય છે. ત્યારે તેઓ વિશુદ્ધ માતૃ-પિતૃ પક્ષવાળા, ઉગ્રવંશીય કે ભોગવંશીય રાજકુમારોને જુએ છે. એ (ભિક્ષુ) કેટલાક ઘરોમાં પ્રવેશ કરતાં નીકળતાં છત્ર, ઝારી આદિ ગ્રહણ કરેલા અનેક દાસ-દાસી, કિંકર અને કર્મકર પુરુષને આગળ ચાલતા જુએ છે. તે રાજકુમાર આગળ ઉત્તમ પ્રકારના અશ્વ, બંને તરફ હાથી અને પાછળ-પાછળ સુસજ્િજત બનેલો રથ ચાલે છે તથા તે પગે ચાલતા પુરુષોથી ઘેરાયેલો રહે છે.
जस्स णं धम्मस्स निग्गंथे सिक्खाए उवहिए विहरमाणे, पुरा दिगिच्छाए, पुरा पिवासाए, पुरा सीताऽऽतवेहिं पुरा पुढेहिं विरूवरूवेहिं परीसहोवसग्गेहिं उदिण्णकामजाए यावि विहरेज्जा से य परक्कमेज्जा, से य परक्कमाणे पासेज्जा जे इमे उग्गपुत्ता महा-माउया भोगपुत्ता महा-माउया । ते सिं णं अण्ण यरस्स अतिजायमाणस्स वा निज्जायमाणस्स वा, पुरओ महं दास-दासी- किंकरकम्मकर-पुरिसा, छत्तं भिंगारं गहाय निग्गच्छंति । तयाणंतरं च णं पुरओ महाआसा आसवरा, उभओ तेसिं नागा नागवरा पिट्ठओ रहा रहवरा रहसंगेल्लि पुरिस पदांति परिक्खित्तं । से यं उद्धरिय-सेय-छत्ते, अब्भुगये भिंगारे, पग्गहिय તાંત્રિયટે, વીમ-સે-વાર-વીત્રવીયાળી | अभिक्खणं-अभिक्खणं अतिजाइ य निज्जाइ य सप्पभा । स पुव्वावरं च णं ण्हाए-जाव-सव्वालंकारविभूसिए, महति महालियाए कडागारसालाए. महति महालयसि सयणिज्जंसि दुहओ उण्णतेमज्झे णतगंभीरे वण्णओ सव्व रातिणिएणं जोइणा झियायमाणेणं, इत्थिગુમ-પરિવુડે મદયાહત-ટ્ટ-ય–વી- તંતીતરું-તાત્ક-તુડિય ઘા મુડુંગ–મુદ્રા-પડુપयाइय-रवेणं उरालाई माणुसगाई कामभोगाई भुंजमाणे विहरइ । तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुटुंति
તેમજ ઉચું ઉપાડેલ શ્વેત છત્ર, ઝારી, તાડપત્રનો પંખો તથા શ્વેત ચામર વીંઝતા ચાલે છે. આ પ્રકારના વૈભવથી તે વારંવાર ગમનાગમન કરે છે. તે રાજકુમાર યોગ્ય સમયે સ્નાન કરી યાવતુ સર્વ અલંકારોથી વિભૂષિત બની વિશાળ રાજપ્રાસાદમાં બંને કિનારાઓથી ઉન્નત અને મધ્યમાં અવનત તથા ગંભીર (ઈત્યાદિ વર્ણન જાણવું)- આ પ્રમાણે જેમાં દીપક ઝગમગી રહ્યાં છે તેવા શયનકક્ષમાં, વનિતાગ્રંદથી ઘેરાયેલો (રાજકુમાર) આખી રાત કુશળ નર્તકોના નૃત્ય જુએ છે, ગાયકોના ગીત સાંભળે છે, તેમજ વાજિંત્ર, તંત્રી, તેલ, તાલ, ત્રુટિત, ઘન, મૃદંગ, માદલ ઈત્યાદિ મહાનું શબ્દ કરનારા વાદ્યોની મધુર ધ્વનિ સાંભળે છે. આ પ્રમાણે તે ઉત્તમ મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતો રહે છે. તે કોઈ એકને બોલાવે તો ચાર પાંચ બોલાવ્યા વગર જ ઉપસ્થિત થઈ જાય, અને તેઓ પૂછવા લાગે કે – હે દેવાનુપ્રિય! બોલો અમે શું કરીએ ? શું લાવીએ ? શું અર્પણ કરીએ ? અને કેવું આચરણ કરીએ ? આપની હાર્દિક અભિલાષા શું છે? આપને ક્યા પદાર્થ સ્વાદિષ્ટ લાગે છે ?” તેને જોઈ નિર્ઝન્થ નિયાણું કરે છે. યથા -
“भण देवाणुप्पिया ! किं करेमो? किं उवणेमो? किं आहरेमो ? किं आचिट्ठामो ? किं भे हिय-इच्छियं ? किं ते आसगस्स सदति ?
जं पासित्ता णिग्गंथे णिदाणं करेइ--
૨. જ્ઞાતા. મ. ૨, મુ. ૪૭, પૃ ૧૦ (અંકાયુત્તાન) Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org