SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ १६० चरणानुयोग-२ आराधक अल्पारंभी श्रमणोपासक सूत्र १९०४ आराहगा अप्पारंमा समणोवासगा આરાધક અલ્પારંભી શ્રમણોપાસક : ૨૨૦૪. સે ને IT TR–ગાવ-પાવે મયા મવંતિ, ૧૯૦૪. તેઓ ગામ, આકર યાવત્ સન્નિવેશ આદિમાં જે तं जहा-अप्पारंभा, अप्पपरिग्गहा, धम्मिया, धम्माणुया, મનુષ્યો રહે છે જેવા કે – અલ્પારંભી, અલ્પ પરિગ્રહી, धम्मिट्ठा, धम्मक्खाई, धम्मप्पलोई, धम्मपलज्जणा, ધાર્મિક, ધર્માનુયાયી, ધર્મિષ્ઠ, ધર્માવલંબી, ધર્મને धम्मसमुदायारा, धम्मेणं चेव वित्तिं कप्पेमाणा, सुसीला, ઉપાદેય માનનારા, ધર્માનુરાગી, ધર્મરૂપ ઉત્તમ આચારવાળા, ધર્મથી જ જીવન નિર્વાહ કરનારા, सुव्वया, सुप्पडियाणंदा । સુશીલ, સુવ્રતી તથા હંમેશા પ્રસન્ન ચિત્તે રહેનારા હોય છે. साहू हिं एगच्चाओ पाणाइवायाओ पडिविरया તેઓ સાધુ પાસેથી પ્રત્યાખ્યાન લઈને કેવળ એક સ્થળ जावज्जीवाए, एगच्चाओ अपडिविरया-जाव પ્રાણાતિપાતથી જીવન પર્યત નિવૃત્ત રહે છે પરંતુ સૂક્ષ્મ एगच्चाओ परिग्गहाओ पडिविरिया जावज्जीवाए, પ્રાણાતિપાતથી વિરફત થતા નથી યાવતુ પરિગ્રહથી एगच्चाओ अपडिविरिया । જીવન પર્યત અંશતઃ વિરફત અને અંશતઃ અવિરત હોય છે. एगच्चाओ कोहाओ, माणाओ, मायाओ, लोहाओ, એ જ પ્રમાણે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, पेज्जाओ, दोसाओ, कलहाओ, अब्भक्खाओ, કલેશ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પ૨પરિવાદ, पेसुण्णाओ, परपरिवायाओ, अरइरईओ, मायामोसाओ, અરતિ-રતિ, માયામૃષા, તેમજ મિથ્યાદર્શન શલ્યથી मिच्छादं सणसल्लाओ, एगच्चाओ पडिविरया જીવન પર્યત અંશતઃ વિરત અને અંશતઃ અવિરત जावज्जीवाए, एगच्चाओ अपडिविरया । હોય છે. एगच्चाओ आरंभसमारंभाओ पडिविरया जावज्जीवाए, આરંભ સમારંભથી જીવન પર્યંત અંશતઃ વિરત અને एगच्चाओ अपडिविरया, અંશતઃ અવિરત હોય છે. एगच्चाओ करणकारावणाओ पडिविरया जावज्जीवाए, કરવા કરાવવાથી જીવન પર્યંત અંશતઃ વિરત અને एगच्चाओ अपडिविरया, અંશતઃ અવિરત હોય છે. एगच्चाओ पयणपयावणाओ पडिविरया जावज्जीवाए, પચન પાચન ક્રિયાથી જીવન પર્યત અંશતઃ વિરત અને एगच्चाओ अपडिविरया, અંશત: અવિરત હોય છે. વાગો ગ્રો-વિટ્ટ-તન્નાતીત્રા-વૈદું- કોઈ કૂટવું, પીટવું, તર્જન, તાડન, વધ, બંધ, बंध-परिकिलेसाओ पडिविरया जावज्जीवाए, પરિફલેશથી જીવન પર્યત અંશતઃ વિરત અને અંશત: एगच्चाओ अपडिविरया, અવિરત હોય છે. દવાનો ઈ–મ- વUU–વિહેવા-સ કોઈ સ્નાન, મર્દન, અંગરાગ, વિલેપન, શબ્દ, સ્પર્શ, फरिस-रस-रूव-गंध- मल्लालंकाराओ पडिविरया રસ, રૂપ, ગંધ, માળા અને અલંકારથી જીવનપર્યત जावज्जीवाए, एगच्चाओ अपडिविरया, અંશતઃ વિરત અને અંશતઃ અવિરત હોય છે. जे यावण्णे तहप्पगारा सावज्जजोगोवहिया कम्मंता એ જ પ્રમાણે બીજા પણ જેટલા પાપપ્રવૃત્તિ સહિત परपाणपरियावणकरा कज्जति तओ वि एगच्चाओ તથા બીજાના પ્રાણોને કષ્ટ દેનારા કાર્ય છે તેનાથી પણ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अपडिविरया । જીવન પર્યત અંશે વિરત અને અંશે અવિરત હોય છે. तं जहा-समणोवासगा भवंति, अभिगयजीवाजीवा જે આ પ્રમાણે શ્રમણોપાસક છે-જીવાજીવના યથાર્થ उवलद्ध पुण्णपावा आसव-संवर-निज्जर-किरिया જ્ઞાતા હોય, પુણ્ય-પાપને યોગ્ય રીતે સમજતા હોય, આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ તથા अहिगरण-बंध-मोक्खकुसला ।' મોક્ષ તત્ત્વોમાં કુશળ હોય. ૧. ધર્મ શિલામાં ઉપસ્થિત શ્રાવક – શ્રાવિકા આજ્ઞાનાં આરાધક બને છે. - ઉવા. અ. ૧, સુ. ૧૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy