________________
सूत्र
१९०३
आराधक अनारम्भ अणगार
आराधक-विराधक १५९
खिसणाओ, गरहणाओ, तज्जणाओ. तालणाओ परिभवणाओ, पव्वहणाओ, उच्चावया, गामकंटगा, बावीसं परीसहोवसग्गा अहियासिज्जति ।। तमट्ठमाराहित्ता चरिमेहिं उस्सासणिस्सासेहिं सिझंति, बुझंति, मुच्चंति, परिणिव्वाणयंति सव्वदुक्खाणमंतं રુતિ |
जेसि पि य णं एगइयाणं णो केवलवरनाणदंसणे समुपज्जइ, ते बहूई वासाई छउमत्थपरियागं पाउणंति, पाउणित्ता आबाहे उप्पण्णे वा अणुप्पण्णे वा भत्तं पच्चक्खंति । ते बहूई भत्ताई अणसणाए छेदेंति, जस्सट्ठाए, कीरइ नग्गभावे-जाव-तमट्ठमाराहित्ता चरिमेहिं ऊसासणीसासेहिं अणंत, अणुत्तरं निव्वाघायं, निरावरणं, कसिणं, पडिपुण्णं केवलवरनाणदसणं उप्पादेंति, तओ पच्छा सिज्झिहिंति-जाव-सव्वदुक्खाणमंतं करेहिति ।
ખ્રિસના, ગહ, તર્જન, તાડન, પરિભવ, પ્રવ્યથા, ઘણાં ઓછાવત્તા ઈન્દ્રિયોના કષ્ટો, બાવીસ પ્રકારના પરિષહ અને ઉત્સર્ગ આદિને સ્વીકાર કરે છે - એ લક્ષને પૂર્ણ કરી તેઓ પોતાના અંતિમ ઉચ્છવાસ નિશ્વાસમાં સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પામે છે અને સર્વ દુઃખોનો અંત કરે છે. આ અણગારોમાંથી કેટલાકને કેવળજ્ઞાન, કેવળદર્શનની ઉત્પત્તિ થતી નથી. તેઓ ઘણા વર્ષ સુધી છદ્મસ્થ પર્યાયનું પાલન કરે છે. ત્યારબાદ કોઈ પ્રકારના રોગાદિ પીડા ઉત્પન્ન થાય કે ન થાય તો પણ ભક્ત પ્રત્યાખ્યાન કરે છે. ઘણા દિવસોનું અનશન કરે છે. અનશન સંપન્ન કરી જે હેતુથી કષ્ટપૂર્ણ સંયમ પથ સ્વીકાર કરેલો યાવતુ તેની આરાધના કરી પ્રયોજન સિદ્ધ કરી છેલ્લા ઉચ્છવાસ નિશ્વાસોમાં અંતરહિત, અનુપમ, વ્યાઘાત રહિત નિરાવરણ સકલ સંપૂર્ણ કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરે છે. ત્યારપછી સિદ્ધ થાય છે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરે છે. (તેમાં કેટલાકને તે ભવમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી) તેવા એક ભવાવતારી સંયમી પૂર્વ કર્મ બાકી રહેવાના કારણે કાલમાસે કાળ કરીને ઉત્કૃષ્ટ, સર્વાર્થ સિદ્ધ મહા વિમાનમાં દેવ પર્યાયે ઉત્પન્ન થાય છે. ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ એમની ગતિ, સ્થિતિ અને ઉપપાત હોય છે.
एगच्चा पुण एगे भयंतारो पुव्वकम्मावसेसेणं कालमासे कालं किच्चा उक्कोसेणं सव्वट्ठसिद्धे महाविमाणे देवत्ताए उववत्तारो भवंति ।
तेहिं तेसिं गई, तहिं तेसिं ठिई, तहिं तेसिं उववाए UUUત્તે || प. तेसि णं भंते ! देवाणं केवइयं कालं ठिई
qUUત્તા ? उ. गोयमा ! तेत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता ?
પ્ર. હે ભંતે ! એ દેવોની સ્થિતિ કેટલા કાળ સુધીની
હોય છે ? ઉ. ગૌતમ! એમની સ્થિતિ તેત્રીસ (૩૩) સાગરોપમ
પ્રમાણ હોય છે. પ્ર. ભંતે ! એ દેવોને રિદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય
અને પુરુષકાર પરાક્રમ હોય છે ?
प. अत्थि णं भंते ! तेसि णं देवाणं इड्ढी इवा,
जुई इ वा, जसे इ वा, बले इ वा, वीरिए इ वा, परिसक्कारपरक्कमे इ वा ?
૩. હંતા, સ્થિ | प. ते णं भंते ! देवा परलोगस्स आराहगा , ૩. હંતા, Oિ |
ઉ. હા, હોય છે. પ્ર. ભંતે ! તે દેવ પરલોકના આરાધક હોય છે ? ઉ. હા, હોય છે.
-૩૩. સુ. રવ –૨૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org