________________
सूत्र १८९८ आराधक अनाराधक निर्ग्रन्थादि भंग
आराधक-विराधक १५३ १. सीलसंपन्ने नाम एगे णो सुयसंपन्ने । ૧. એક વ્યક્તિ શીલસંપન્ન છે, શ્રુતસંપન્ન નથી. २. सुयसंपन्ने नामं एगे णो सीलसंपन्ने । ૨. એક વ્યક્તિ શ્રુતસંપન્ન છે, શીલસંપન્ન નથી. ३. एगे सीलसंपन्ने वि, सुयसंपन्ने वि । ૩. એક વ્યક્તિ શ્રુતસંપન્ન પણ છે અને શિલસંપન્ન
પણ છે. ૪. ને જો સીપને, જો સુસંપને |
૪. એક વ્યક્તિ શીલસંપન્ન પણ નથી અને
શ્રુતસંપન્ન પણ નથી. १. तत्थ णं जे से पढमे पुरिसजाए से णं पुरिसे ૧. આમાંથી જે પ્રથમ પ્રકારનો પુરુષ છે તે શીલવાનું सीलवं, असुयवं, उवरए, अविनायधम्मे, एस
છે, પણ શ્રુતવાનું નથી. તે પાપઆદિથી નિવૃત્ત णं गोयमा ! मए पुरिसे देसाराहए पण्णत्ते ।
છે પરંતુ ધર્મને વિશેષરૂપથી જાણતો નથી. તે
ગૌતમ ! આવા પુરુષને હું દેશઆરાધક કહું છું. २. तत्थ णं जे से दोच्चे पुरिसजाए से णं पुरिसे ૨. આમાંથી જે બીજો પુરુષ છે તે પુરુષ શીલવાન असीलवं, सुयवं, अणुवरए, विन्नायधम्मे, एस
નથી, પરંતુ શ્રુતવાનું છે. તે પાપાદિથી અનિવૃત્ત णं गोयमा ! मए पुरिसे देसविराहए पण्णत्ते ।
છે. પરંતુ ધર્મને વિશેષરૂપથી જાણે છે. હે ગૌતમ !
એવા પુરુષને મેં દેશવિરાધક' કહ્યો છે. ३. तत्थ णं जे से तच्चे पुरिसजाए से णं पुरिसे ૩. આમાંથી જે ત્રીજો પુરુષ છે, તે પુરુષ શીલવાન सीलवं, सुयवं, उवरए, विन्नायधम्मे, एस णं
પણ છે અને શ્રુતવાનું પણ છે. તે પાપાદિથી गोयमा ! मए पुरिसे सव्वाराहए पण्णत्ते ।
નિવૃત્ત છે અને ધર્મનો પણ જ્ઞાતા છે. હે ગૌતમ !
એવા પુરુષને મેં સર્વઆરાધક' કહ્યો છે. ४. तत्थ णं जे से चउत्थे पुरिसजाए से णं पुरिसे ૪. આમાંથી જે ચોથો પુરુષ છે, તે પુરુષ શીલવાનું असीलवं, असुयवं, अणुवरए, अविण्णायधम्मे,
પણ નથી અને શ્રતવાનું પણ નથી. તે પાપાદિથી एस णं गोयमा ! मए पुरिसे सव्वविराहए
અનિવૃત્ત છે તથા ધર્મનો પણ જ્ઞાતા નથી. SUત્તેિ |
હે ગૌતમ ! એવા પુરુષને મેં "સર્વવિરાધક
કહ્યો છે. -વિયા. સ. ૮, ૩. ૨૦, સુ. –૨ आराहग-अणाराहग णिग्गंथाईणं भंगा
આરાધક-અનારાધક નિર્ગસ્થ આદિના ભાંગા : १८९८. चत्तारि णिग्गंथा पण्णत्ता, तं जहा
૧૮૯૮. નિર્ચન્થ ચાર પ્રકારના કહ્યાં છે, જેમ કે – १. रातिणिए समणे णिग्गंथे महाकम्मे महाकिरिए ૧. કોઈ શ્રમણ નિર્ચન્થ દીક્ષા પર્યાયમાં જ્યેષ્ઠ હોવા अणातावी असमिते धम्मस्स अणाराहए भवति ।
છતાં પણ મહાકર્મોવાળો, મહાક્રિયાવાળો, અતપસ્વી અને સમિતિ રહિત હોવાના કારણે
ધર્મને વિરાધક હોય છે. २. रातिणिए समणे णिग्गंथे अप्पकम्मे अप्पकिरिए ૨. કોઈ રાત્વિક શ્રમણ નિર્ગસ્થ અલ્પ કર્મોવાળો, आतावी समिए धम्मस्स आराहए भवति ।
અલ્પ ક્રિયાવાળો, તપસ્વી અને પાંચ સમિતિથી
યુક્ત હોવાના કારણે ધર્મનો આરાધક હોય છે. ३. ओमरातिणिए समणे णिग्गंथे महाकम्मे महाकिरिए ૩. કોઈ નિર્ગસ્થ શ્રમણ દીક્ષા પર્યાયમાં નાનો હોવા अणातावी असमिते धम्मस्स अणाराहए
છતાં પણ મહાકર્મવાળો, મહાક્રિયાવાળો, ભવતિ |
અતપસ્વી અને સમિતિ રહિત હોવાના કારણે ધર્મનો વિરાધક હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org