________________
सूत्र १७३७ मद्य सेवन विवर्जन परिणाम
संयमी जीवन ६७ વીરનિ નાળિ, નડી સંધાડી મંદિi | જીર્ણ વસ્ત્ર, મૃગચર્મ, નગ્ન અવસ્થા, જટાધારીપણું, एयाणि वि न तायंति, दुस्सीलं परियागयं ।।
ગોદડી કે શિરમુંડન જેવા બાહ્યાચારોથી દૂરાચારી સાધુ
નરકગતિમાં જતાં બચી શકતો નથી. पिंडोलए व्व दुस्सीलो, नरगाओ न मुच्चई । ભિક્ષા વૃત્તિવાળો સાધુ પણ કુશીલાચારી હોય તો भिक्खाए वा गिहत्थे वा, सुव्वए कमई दिवं ।।
નરકગતિથી નથી બચતો, સાધુ હો કે ગૃહસ્થ પણ
જો તે સુવતી હોય તો દિવ્ય ગતિને પ્રાપ્ત કરે છે. –૩૪. સ. ૧, T. ર–૨૨ जे वज्जए एए सया उ दोसे,
જે સાધુ આ દોષોથી સદા દૂર રહે છે, તે મુનિઓમાં से सुव्वए होइ मुणीणमझे ।
સુવતી છે. તે આ લોકમાં અમૃતની જેમ પૂજાય છે.
તેથી તે આ લોક તથા પરલોક બંને લોકની આરાધના अयंसि लोए अमयं व पूइए,
કરે છે. आराहए लोगमिणं तहापरं ।।
-૩૪. સ. ૨૭, રા. ર8
मज्ज सेवणस्स विवज्जणस्स य परिणामो૨૭૩૭. સુર વી વેર વાવ, વા મનમાં રાઁ |
ससक्खं न पिवे भिक्खू, जसं सारक्खमप्पणो ।।
पिया एगइओ तेणो, न मे कोइ वियाणइ । तस्स पस्सह दोसाइं, नियडिं च सणेह मे ।।
वड्ढई सोंडिया तस्स, मायामोसं च भिक्खुणो । अयसो य अनिव्वाणं, सययं च असाया ।। निचुव्विग्गो जहा तेणो, अत्तकम्मेहिं दुम्मई । तारिसो मरणं ते वि, नाऽऽराहेइ संवरं ।।
મધ સેવનનું અને વિવર્જનનું પરિણામ ૧૭૩૭. પોતાના સંયમરૂપી નિર્મળ યશનું રક્ષણ કરતો ભિક્ષુ
સુરા (દ્રાક્ષનો આસવ), મેરક (મહુડાનો રસ) કે બીજા કોઈપણ માદક રસનું આત્મસાક્ષીએ સેવન ન કરે. મને કોઈ દેખતું નથી તેમ માની જે કોઈ ભિક્ષુ એકાંતમાં ચોરીથી માદક રસ પીએ છે, તેના દોષોને જુઓ અને તેની માયારૂપ વિકૃતિને મારી પાસેથી સાંભળો. તેવા ભિક્ષુની આસક્તિ માયા-મૃષાવાદ, અપયશ, અતૃપ્તિ અને નિરંતર અસાધુતા જ વધતી રહે છે. જેમ ચોર પોતાના દુષ્કર્મોથી નિત્ય ઉદ્વિગ્ન ચિત્તવાળો રહે છે, તેમ દુર્બુદ્ધિ ભિક્ષુ પોતાના દુષ્કર્મોથી અસ્થિર ચિત્તવાળો રહે છે. તે મુનિ મૃત્યુના અંત સુધી પણ સંવર ધર્મની આરાધના કરી શકતો નથી. તેવો (મદિરા પીનાર)સાધુ આચાર્યની આરાધના કરતો નથી અને સાધુઓની પણ આરાધના કરતો નથી. ગૃહસ્થો પણ તેની નિંદા કરે છે. કારણ કે તેઓ તેને દુષ્ટ ચારિત્રવાળો જાણે છે. આ પ્રમાણે દુર્ગણોને સેવનારો અને ગુણોને છોડી દેનાર સાધુ મરણના અંતે પણ સાચા સંવર ધર્મને આરાધી શકતો નથી. જે બુદ્ધિમાન સાધક સ્નિગ્ધ અને સ્વાદિષ્ટ ભોજનોને છોડી દઈને તપશ્ચર્યા કરે છે, જે મદ, અભિમાન તથા પ્રમાદથી નિવૃત્ત થઈ જાય છે, તે તપસ્વી બની વિકાસને માર્ગે અગ્રેસર થાય છે.
आयरिए नाऽऽराहेइ, समणे यावि तारिसो । गिहत्थ वि णं गरहंति, जेण जाणंति तारिसं ।।
एवं तु अगुणप्पेही, गुणाणं च विवज्जओ । तारिसो मरणंते वि, नाऽऽराहेइ संवरं ।।
तवं कव्वइ मेहावी, पणीयं वज्जए रसं । मज्जप्पमायविरओ, तवस्सी अइउक्कसो ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org