________________
६८ चरणानुयोग - २
तस्स पस्सह कल्लाणं, अणेगसाहुपूइयं । विउलं अत्थसंजुत्तं, कित्तइस्सं सुह मे ।।
एवं तु गुणप्पेही, अगुणाणं च विवज्जओ । तारिसो मरणं ते वि, आराहेइ संवरं ।।
૧.
मद्यादि सेवन निषेध
आयरिए आराहेइ, समणे यावि तारिसो । गिहत्था विणं पूयंति, जेण जाणंति तारिसं ।।
માફ સેવળ-ખિલેો
૬૭૨૮. अमज्ज- मसासि अमच्छरिया,
-સ. ૬. ૧, ૩. ૨, ૪. ૩૬-૪
अभिक्खणं निव्विगईगया य । अभिक्खणं काउसग्गकारी,
सज्झायजोगे पयओ हवेज्जा ।।
-સ. ૬. ૦, પૂ. ૨, ૩. ૭
समायारी महत्तं
१७३९. सामायारिं पवक्खामि सव्वदुक्खविमोक्खाणि । जं चरिता ण निग्गंथा, तिण्णा संसार सागरं ।।
Jain Education International
दसविहा समायारी
१७४०. पढमा आवस्सिया नामं, बिइया य निसीहिया । आपुच्छणा य तइया, चउत्थी पडिपुच्छणा ।। पंचमो छन्दणा नाम, इच्छाकारो य छट्ठओ । सत्तमो मिच्छकारो य, तहक्कारो य अट्ठमो ॥। अब्भुट्ठाणं च नवमं, दसमी उवसंपदा । एसा दसंगा साहूणं सामायारी पवेइया ।।
१
-૩ત્ત. અ. ૨૬, ૪. ૨-૪
-૩ત્ત. અ. ૨૬, III. K
सूत्र १७३८ - ४० ભિક્ષુના કલ્યાણ રૂપ સંયમ તરફ નજર કરો કે- જે અનેક ભિક્ષુઓથી પૂજાય છે તથા વિસ્તીર્ણ મોક્ષના અર્થથી યુક્ત બને છે. તેના ગુણોનું કીર્તન કરીશ, જેને મારી પાસેથી સાંભળો –
ઉપ૨ોક્ત સદ્ગુણોનો ઈચ્છુક અને દુર્ગુણોનો ત્યાગી ભિક્ષુ મરણના છેડા સુધી સતત સંવર ધર્મનું આરાધન કરે છે.
(૩) સમાચારી :
દિવસ રાત્રિક સમાચારી-૧
સમાચારીનું મહત્વ :
૧૭૩૯. બધા દુઃખોથી મુક્ત કરનારી, જેનું આચારણ કરીને નિગ્રંથો સંસાર સાગરને તરી જાય છે, તે સમાચારીનું હું વર્ણન કરું છું –
આવો શ્રમણ આચાર્યોને તથા બીજા સાધુઓને પણ આરાધે છે અને તેને આ પ્રમાણે ઉત્તમ ભિક્ષુ જાણીને ગૃહસ્થો પણ તેની પૂજા કરે છે.
મદ્યાદિ-સેવનનું નિષેધ :
૧૭૩૮. સાધુએ મદ્ય અને માંસનો ભોગ ન ક૨વો જોઈએ, અમત્સરી (ઈર્ષારહિત) બનવું જોઈએ, સતત વિકૃતિઓનું સેવન છોડી દેવું જોઈએ, વારંવાર કાયોત્સર્ગ કરવો જોઈએ અને સ્વાધ્યાય-યોગમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ.
દસ પ્રકારની સમાચારી : ૧૭૪૦, પહેલી આવશ્યકી,
ત્રીજી આપૃચ્છના, પાંચમી છન્દના,
બીજી નૈષેધિકી, ચોથી પ્રતિપૃચ્છના,
છઠ્ઠી ઈચ્છાકાર,
સાતમી મિથ્યાકાર,
આઠમી તથાકાર,
દસમી ઉપસંપદા,
નવમી અભ્યુત્થાન, જ્ઞાનીઓએ આ દસ અંગોવાળી સાધુઓની સમાચારી વર્ણવી છે.
દસ પ્રકારની સમાચારી -
ઉત્તરાધ્યયન અ. ૨૬, ગાથા ૨, ૩, ૪ સ્થાનાંગ અ. ૧૦, સૂત્ર ૭૪૯ ભગવતી શ. ૨૫, ૩. ૭, સૂત્ર ૧૯૪ સ્થાનાંગ અને ભગવતીમાં નામ અને ક્રમ સરખા છે. માટે ભગવતી અને ઉત્તરાધ્યયનની તાલિકા નીચે મુજબ જાણવી.
For Private & Personal Use Only
(અધુરી ટિપ્પણ પાના નં. ૬૯ ઉ૫૨ છે.)
www.jainelibrary.org