SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १७३० सुश्रमण समाधि : कुश्रमण असमाधि संयमी जीवन ६५ असाहुणो ते इइ साधुमाणी, मायण्णि एहिति अणंतघं ।। जे कोहणे होइ जगट्ठभासी, विओसियं जे उ उदीरएज्जा । अंधे व से दंडपह गहाय, अविओसिए घासइ पावकम्मी ।। जे विग्गहीए अन्नायभासी, न से समे होति अझंझपत्ते । ओवायकारी य हिरीमणे य, एगंतदिट्ठी य अमाइरूवे ।। તે વસ્તુત: અસાધુ હોવા છતાં પોતાને સાધુ માને છે, તે માયાવી પુરુષ અનંતવાર જન્મ મરણને પ્રાપ્ત કરે છે. જે પુરુષ ક્રોધશીલ છે, બીજાના દોષો કહ્યા કરે છે તથા શાંત થયેલા કલહને પ્રદીપ્ત કરે છે તે પુરુષ પાપકર્મ કરનાર છે અને તે હંમેશા ઝગડામાં પડ્યો રહે છે. તે સાંકડા માર્ગથી જતા આંધળાની જેમ અનંત દુઃખનો ભાગી બને છે. જે પુરુષ કલહ કરે છે અને ન્યાયરહિત બોલે છે, તે સમતા મેળવી શકતો નથી. અને તે કલહરહિત પણ બની શકતો નથી. પરંતુ જે ગુરુની આજ્ઞાનું પાલન કરે છે અને પાપ કરવામાં ગુરુ વગેરેની લજ્જા રાખે છે, જે વીતરાગના વચનમાં એકાન્ત શ્રદ્ધાળુ હોય છે, તે પુરુષ અમાયી છે. ભૂલ થઈ જતાં ગુરૂ આદિ શિખામણ આપે ત્યારે જે ચિત્તવૃત્તિ શુદ્ધ રાખે તેજ પુરુષ વિનયાદિગુણ યુક્ત છે, સૂક્ષ્માર્થદશ છે, સંયમમાં પુરુષાર્થી છે, જાતિ સંપન્ન અને સંયમ પાળનાર છે. તે જ પુરુષ સમભાવી અને અમારી છે. જે પોતાને સંયમી અને જ્ઞાની માની પોતાની પરીક્ષા કર્યા વિના જ અભિમાન કરે છે. અને સ્વની પ્રશંસા કરે છે કે હું મોટો તપસ્વી છું.” એવું માની બીજાઓને પાણીમાં પડેલા ચંદ્રના પડછાયાની જેમ નિરર્થક માને છે. से पेसले सुहुमे पुरिसजाते, ધ્વાિણ વેવ સુ3gયારે | बहु पि अणुसासिते जे तहच्चा, समे हु से होति अझंझपत्ते ।। जे आवि अप्पं वसुमं ति मत्ता, સંgી વાતું અપરિદઈ ના | तवेण वाहं सहिउ त्ति मत्ता, अण्णं जणं पस्सति बिंबभूतं ।। एगंतकूडेण उ से पलेइ, ण विज्जती मोणपदंसि गोत्ते । जे माणणद्वेण विउक्कसेज्जा, वसुमण्णतरेण अबुज्झमाणे ।। जे माहणे जातिए खत्तिए वा, તદ ૩ પુત્તે તદ સ્ટેચ્છતી વી | जे पव्वइते परदत्तभोई, गोत्ते ण जे थब्भति माणबद्धे ।। અહંકાર કરનાર સાધુ એકાંત રૂપથી મોહમાં પડીને સંસારમાં ભ્રમણ કરે છે. જે માન-સન્માનની પ્રાપ્તિ માટે સંયમ તપસ્યા જ્ઞાન આદિનું અભિમાન કરે છે અને સંયમ ગ્રહણ કરીને પણ જ્ઞાન આદિનો મદ કરે છે, તે વાસ્તવમાં પરમાર્થને જાણતો નથી. કોઈ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય કુલમાં ઉત્પન્ન થયેલ હોય, ઉગ્રંકુલનું સંતાન હોય અથવા લિચ્છવી વંશમાં દીક્ષા ગ્રહણ કરીને બીજાનો આપેલો આહાર ખાય છે અને પોતાના ઊંચા ગોત્ર કુળનું અભિમાન કરતો નથી તે જ વીતરાગ માર્ગનો અનુયાયી છે. જાતિ અને કુળ પણ શરણભૂત થતા નથી. સમ્યક પ્રકારથી સેવન કરેલ જ્ઞાન અને સદાચાર સિવાય અન્ય કોઈપણ રક્ષા કરવામાં સમર્થ નથી. જે મુનિ દીક્ષિત થઈને પણ ગૃહસ્થના કર્મનું સેવન કરે છે તે સંસારથી પાર થઈ શકતો નથી. ण तस्स जाई व कुलं व ताणं, णण्णत्थ विज्जा-चरणं सुचिण्णं । णिक्खम्म जे सेवइऽगारिकम्म, ___ण से पारए होइ विमोयणाए ।। -સૂય. સુ. ૬, ઝ, ૨૩, T. ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy