SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ५८ चरणानुयोग-२ “त्रसकाय अनारंभ” स्थान सूत्र १७१४-१६ तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्ढणं । માટે આ દોષ દુર્ગતિને વધારનારો છે તેવું જાણીને वणस्सइसमारंभ, जावज्जीवाए वज्जए ।। સાધુ પુરષ જીવનપર્યન્ત વનસ્પતિકાયના આરંભનો પણ ત્યાગ કરે. –સ. સ. ૬, II. ૪૦-૪૨ વાર ‘તમય–ગMIf ai१७१४. तसकायं न हिसंति, मणसा वयसा कायसा । तिविहेण करणजोएण, संजया सुसमाहिया ।। तसकायं विहिंसंतो, हिंसई उ तयस्सिए । तसे य विविहे पाणे, चक्खुसे य अचक्खुसे ।। બારમું “ત્રસકાય અનારંભ” સ્થાન : ૧૭૧૪. સુસમાધિવંત સંયમી મન,વચન અને કાયાથી ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્રસકાયની હિંસા કરતા નથી. કારણ કે ત્રસકાયની હિંસા કરતો કરતો તે જીવ ત્રસકાયના આશ્રયે રહેલાં નજરે દેખી શકાય અથવા ન દેખી શકાય તેવાં પણ વિવિધ પ્રાણીઓની હિંસા કરી નાખે છે. માટે આ દોષ પણ દુર્ગતિને વધારનારો છે તેવું જાણીને સાધુ પુરુષ જીવન પર્યન્ત ત્રસકાયની હિંસા ન કરે. तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्ढणं । तसकायसमारंभ, जावज्जीवाए वज्जए ।। -ઢસ. એ. ૬, II, કરૂ–૪૬ तेरसमं 'अकप्पिय-आहाराइ-विवज्जणं ठाणं૨૭૧૫. નાડું ચત્તાર બોમ્બાર્ડ, સિUTSEીરમાનિ | ताई तु विवज्जतो, संजमं अणुपालए ।। पिंड सेज्जं च वत्थं च, चउत्थं पायमेव य । अकप्पियं न इच्छेज्जा, पडिगाहेज्ज कप्पियं ।। તેરમું "અકથ્ય આહારાદિ વર્જન” સ્થાનઃ ૧૭૧૫. જે ચાર આહારાદિ પદાર્થ સાધુઓને અભોજ્ય છે તે ચારેયને નિશ્ચય કરીને છોડતો તે સંયમનું પાલન કરે. जे नियागं ममायंति, कीयमुद्देसियाहडं । वह ते समणुजाणंति, इइ वुत्तं महेसिणा ।। આહાર,શય્યા,વસ્ત્ર અને પાત્ર એ ચારે વસ્તુઓ અકથ્ય હોય તેને સંયમી સાધુ ન ઈચ્છે, પણ જે કલ્પનીય હોય તેને જ ગ્રહણ કરે. જે કોઈ સાધુ નિત્ય આમંત્રિત આહાર, ખરીદેલ આહાર, ઔશિક આહાર તથા સાધુને માટે સન્મુખ લાવેલો આહાર ગ્રહણ કરે છે. તે સાધુ પ્રાણીવધની અનુમોદના કરે છે. આ પ્રમાણે મહર્ષિએ કહ્યું છે. તેથી સંયમમાં સ્થિર ચિત્તવાળા ધર્મજીવી નિન્ય પુરુષો ક્રત, ઔદેશિક કે આહત ઈત્યાદિ દોષવાળા આહાર પાણીને ગ્રહણ કરતા નથી. तम्हा असणपाणाई कीयमुद्देसियाहडं । वज्जयंति ठियप्पाणो, निग्गंथा धम्मजीविणा ।। – . . ૬ . ૪૬–૪૬ વોલનું નિહિ-માયા–અમુંબઈ તા१७१६. कंसेसु कंसपाएसु, कुंडमोएसु वा पुणो । भुंजतो असणपाणाई, आयारा परिभस्सइ ।। ચૌદમું ગૃહસ્થપાત્રમાં ભોજન નિષેધ"સ્થાનઃ ૧૭૧૬, જે સાધુ ગૃહસ્થના કાંસાની કટોરીમાં, કાંસાની થાળીમાં, કે માટીના વાસણમાં અન્ન પાણી આદિ ભોગવે છે તે સાધુ પોતાના આચારથી ભ્રષ્ટ થાય છે. તે ગૃહસ્થના વાસણો ધોવા પડે તો સચિત્ત પાણીની હિંસા થાય અને તે પાણીને ફેંકવાથી બીજા પણ ઘણા પ્રાણીઓનો નાશ થાય, માટે જ તીર્થંકરાદિ દેવોએ તેમાં અસંયમ કહ્યો છે. सीओदगसमारंभे, मत्तधोयणछड्डणे । जाई छन्नंति भूयाई, दिट्ठो तत्थ असंजमो ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy