________________
सूत्र
१७११-१३
नवम "तेजस्काय अनारंभ" स्थान
संयमी जीवन ५७
नवमं तेउकाय-अणारंभ ठाणं१७११. जायतेयं न इच्छंति, पावगं जलइत्तए ।
तिक्खमन्नयरं सत्थं, सव्वओ वि दुरासयं ।।
पाईणं पडिणं वा वि, उडढं अणदिसामवि । अहे दाहिणओ वा वि, दहे उत्तरओ वि य ।।
નવમું "તેજસ્કાય અનારંભ” સ્થાન : ૧૭૧૧. સાધુ પુરુષો અગ્નિને પ્રજવલિત કરવા માટે ઈચ્છે નહિ,
કારણ કે તે બીજા શસ્ત્રો કરતાં અતિ તીક્ષ્ણ શસ્ત્ર છે. અને તેને સહન કરવું તે સર્વથા દુષ્કર છે. અગ્નિ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચાર દિશાઓ, ચાર વિદિશાઓ ઉપર અને નીચે એમ દસે દિશામાં દરેક વસ્તુને બાળીને ભસ્મ કરી નાંખે છે. અગ્નિ પ્રાણીઓનો નાશ કરનાર છે માટે સંયમી પુરુષો પ્રકાશ માટે અથવા તાપ લેવા માટે પણ કદી જરામાત્ર પણ અગ્નિકાયનો આરંભ કરે નહિ. તે પાપ દુર્ગતિને વધારનારું છે. તેમ જાણીને સાધુ પુરુષ જીવન પર્યન્ત અગ્નિકાય સમારંભને ત્યજી દે.
भूयाणमेसमाघाओ, हव्ववाहो न संसओ । तं पईवपयावट्ठा, संजया किंचि नारभे ।। तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्ढणं । तेउकायसमारंभं, जावज्जीवाए वज्जए ।।
-સ. પ્ર. ૬, ૪. રૂર– રૂબ
दसमं वाउकाय-अणारंभं ठाणं१७१२. अनिलस्स समारंभ, बुद्धा मन्नंति तारिसं ।
सावज्जबहुलं चेयं, नेयं ताईहिं सेवियं ।।
तालियंटेण पत्तेण, साहाविहुयणेण वा । न ते वीइउमिच्छन्ति, वीयावेउण वा परं ।।
દસમું "વાયુકાય અનારંભ સ્થાનઃ ૧૭૧૨. બહુ પાપકારી વાયુકાયના આરંભને પણ જ્ઞાની પુરુષો
અગ્નિકાયના આરંભ જેવો દૂષિત માને છે. તેથી જ છ કાયના રક્ષક સંયમીઓએ વાયુકાયનું સેવન કરવું ન જોઈએ. માટે તાડપત્રના પંખાથી, સામાન્ય વીજણાથી, વૃક્ષની શાખા હલાવીને સંયમી પુરુષો પોતે પવન નાખતા નથી, બીજાની પાસે પવન નંખાવતા નથી. તેમજ સંયમીઓ પોતાની પાસે રહેલાં વસ્ત્ર, પાત્ર,કંબલ, રજોહરણાદિ વડે પણ વાયુની ઉદીરણા કરતા નથી. પરંતુ તેને ઉપયોગપૂર્વક સંયમ રક્ષણાર્થે ધારણ કરે છે. આવી રીતે આ દોષ દુર્ગતિને વધારનારો છે એમ જાણીને સંયમી જીવન પર્યન્ત વાયુકાયનો સમારંભ ન કરે.
जंपि वत्थं व पायं वा, कंबलं पायपुंछणं । न ते वायमुईरंति, जयं परिहरंति य ।।
तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्ढणं । वाउकायसमारंभ, जावज्जीवाए वज्जए ।।
-સ. સ૬, જી. રૂદ્દ – ૩૬
एगादसमं वणस्सइकाय-अणारंमं ठाणं
અગિયારમું "વનસ્પતિકાય અનારંભ સ્થાનઃ ૨૭૨૨. વાસ્મ ને ચિંતિ, નળસી વયના વાયરા | ૧૭૧૩. સુસમાધિવંત સંયમી પુરુષો મન,વચન અને કાયા એ तिविहेण करणजोएण, संजया सुसमाहिया ।।
ત્રણ યોગથી અને ત્રણ કરણથી વનસ્પતિકાયની હિંસા
કરતા નથી. वणस्सई विहिंसंतो, हिंसई उ तयस्सिए ।
કારણ કે વનસ્પતિની હિંસા કરનારા તે જીવ तसे य विविहे पाणे. चक्खसे य अचक्खसे ।।
વનસ્પતિના આશ્રયે રહેલાં નજરે દેખી શકાય અથવા ન દેખી શકાય તેવા પણ અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરી નાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org